ગણેશ ચતુર્થી 2018 - ધન મેળવવાની ઈચ્છા છે તો આ રંગના ગણપતિની કરો પૂજા

Webdunia
મંગળવાર, 11 સપ્ટેમ્બર 2018 (15:41 IST)
- જુદા જુદા પ્રકારની મનોકામના પૂરી કરવા માટે ગણપતિના અનેક ઉપાયો બતાવ્યા છે. 
-  જો તમને તમારા દુશ્મનોને રોકવા છે તો ફરી ગણેશ ભગવાનને પીળી ક્રાંતિવાળા સ્વરૂપનુ ધ્યાન ક્રવુ પડશે.  
-  કોઈને તમારા વશમાં કરવાછે તો તેમના અરુણ કાંતિમય સ્વરૂપનુ મનમાંને મનમાં જ ધ્યાન કરો. 
. કોઈના મનમાં તમારા માટે પ્રેમ જગાડવો છે તો લાલ રંગવાળા ગણેશજીનુ ધ્યાન કરો. 
- બળવાન વગેરે થવા માટે પણ આ રૂપનુ ધ્યાન કરો. 
- જેમને ધન મેળવવાની ઈચ્છા હોય તેમને લીલા રંગના શ્રીગણેશની પૂજા કરવી જોઈએ. 
-  જેમને મોક્ષ પ્રાપ્ત કરવો છે તેમને સફેદ રંગના ગણપતિની પૂજા કરવી જોઈએ. 
 
ઉપરોક્ત સર્વ કાર્યોમાં સંપૂર્ણ સફળતા ત્યારે જ મળશે જ્યારે તમે ત્રણેય સમય ગણપતિનું ધ્યાન અને જાપ કરશો. 

દિવાળી છે પાંચ દિવસનો તહેવાર

Karwa chauth katha- કરવા ચોથ વ્રતમાં શુ કરશો ?(કથા વીડિયો)

Shiv Stuti : શંભુ શરણે પડી.. (જુઓ વીડિયો)

World Obesity day- ઓબેસિટીનું કારણ બને છે સવારે કરવામાં આવેલી આ ભૂલો.. શુ તમે પણ આવુ જ કરો છો

ગુજરાતી Adult જોક - સુહાગરાત

સંબંધિત સમાચાર

બિકની પહેરી સ્વીમિંગ પુલમાં રિલેક્સ કરતી નજર આવી મોનાલિસા હૉટ ફોટા વાયરલ

દિશા પાટનીનીનો હૉટ ફોટોશૂટ વાયરલ

Amitabh બચ્ચન અને જયાની લગ્નના 46 વર્ષ જૂનો વેડિંગ એલબમ, જાણો કેવી રીતે શરૂ થઈ તેમની લવ સ્ટોરી

Happy Birthday Amitabh -અમિતાભ બચ્ચને અમુક રાતો મરિન ડ્રાઈના બાંકડા પર સૂઈને પણ કાઢી- જાણો એવી જ 75 રોચક વાતો

બોક્સ ઓફિસ પર બોલીવુડના બે ટકલાની ટક્કર, આયુષ્યમાનની બાલા સાથે ટકરાશે ઉજડા ચમન

ગુજરાતી જોક્સ- પતિ પાડોસનની DP જૂમ કરીને જોઈ રહ્યું હતું. આટલામાં

ગુજરાતી જોક્સ - પતિ અને પત્ની

karwa chauth Jokes- કરવા ચોથ Jokes

ગુજરાતી જોક્સ - કરવા ચૌથ

ગુજરાતી જોક્સ- પહેલા પતિની પૂજા -મજેદાર જોક્સ

આગળનો લેખ