rashifal-2026

દોસ્તીના SMS : મિત્રો માટે એસએમએસ

Webdunia
તારી દોસ્તીએ આપી છે તાજગી એટલી કે
બીજી કોઈ ઋતુ સારી ન લાગે
તુ બનાવ હજારો મિત્ર પણ મને
તારા વગર કોઈની યારી સારી ન લાગે

ખુશી શોધુ છુ તો દુ:ખ મળે છે
આ દુ:ખ જીવનમાં બધે જ મળે છે
જે જીવનના બધા દુ:ખ વહેંચી લે
એવા મિત્રો ખૂબ જ ઓછા મળે છે

જીંદગી માતા-પિતાની ભેટ છે
શિક્ષણ ટીચરની ભેંટ છે
સ્મિત દોસ્તોની ભેંટ છે
પણ તારી સાથે દોસ્તી ઈશ્વરની ભેટ છે.

કાંચ અને દિલ ખબર નહી ક્યારે તૂટી જાય
સાથ આ આપણો જાણે ક્યારે છૂટી જાય
તમે આપણા મૈત્રીને આટલી ટેવ ન પાડશો
જીંદગી છે આ ખબર નહી ક્યારે રિસાય જાય

એ દોસ્ત તારી દોસ્તી માટે દુનિયા છોડી દઈશુ
તારી તરફ આવશે આંધી તો તેની દિશા ફેરવી દઈશુ
પણ જો તે છોડ્યો મારો સાથ તો તારા હાડકાં ભાંગી દઈશુ


દુનિયામા મિત્રો બધુ જ મળે છે મળતી નથી દોસ્તી
દોસ્તીનુ નામ જીંદગી, જીંદગીનુ નામ દોસ્તી

દુનિયામાં ત્રણ લોકો ખુશકિસ્મત છે
જેને સાચો પ્રેમ મળે છે
જેને સાચો મિત્ર મળે છે
અને જેને અમારો એસએમએસ મળે છે

દોસ્તી તૂટશે તો જીંદગી વિખરાય જશે
આ તમારા વાળ નથી જે સેટ થઈ જશે
પકડી લો હાથ એમનો જે તમને ખુશી આપે
નહી તો રડતાં-રડતાં જ જીંદગી વીતી જશે
વધુ જુઓ..

જરૂર વાંચો

IOA પ્રમુખ પીટી ઉષાના પતિ વી. શ્રીનિવાસનનું અવસાન, પીએમ મોદીએ ફોન પર શોક વ્યક્ત કર્યો

માર્ગ અકસ્માતનો ભોગ બનેલા વ્યક્તિને હોસ્પિટલ પહોંચાડવા બદલ 25,000 નું ઈનામ આપવામાં આવશે! નીતિન ગડકરીએ મોટી જાહેરાત કરી

ટ્રમ્પ પરિવારને આઘાત! મેલાનિયા ટ્રમ્પની ડોક્યુમેન્ટરી ફિલ્મ બ્રિટનમાં મોટી નિષ્ફળતા સાબિત થઈ

તિરુમાલા મંદિરમાં લગ્નના શૂટિંગ દરમિયાન હોબાળો મચી ગયો! છોકરાના કૃત્યથી ભક્તો ગુસ્સે છે

Valentine Week દરમિયાન તમારા જીવનસાથી સાથે ફરવાનું આયોજન કરી રહ્યા છો? આ બજેટ-ફ્રેન્ડલી સ્થળો તમારી સફરને યાદગાર બનાવશે

વધુ જુઓ..

ધર્મ

Shukra Pradosh 2026 Vrat- આજે શુક્ર પ્રદોષ વ્રત છે. તેની પવિત્ર કથા અહીં વાંચો અને પૂજા માટે શુભ મુહૂર્ત જાણો.

મહેલ મોટા ને મન જેના સાંકડા રે

Shri Tulsi Stuti: એકાદશી પર શ્રી તુલસી સ્તુતિનો પાઠ કરવાથી પુરા થશે બધા કામ, આરોગ્ય અને પારિવારિક સુખની પણ થશે પ્રાપ્તિ

કુંતીએ દ્રૌપદીને પાંડવોને ભોજન કેવી રીતે વહેંચવું તે કહ્યું

રાધાને કાન કરે વાત લિરિક્સ ગુજરાતીમાં

આગળનો લેખ
Show comments