Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુખ દુઃખનો સાથી - મિત્ર

પારૂલ ચૌધરી
આજે મિત્રતાનાં શુભ દિવસે આપણને ખરા મિત્રની યાદ જરૂર આવે છે. કેમ ન આવે? કારણ કે, જીવનમાં ફક્ત અને ફક્ત મિત્ર સાથે જ આપણે સૌ સુખ-દુઃખ વહેંચતા હોય છે. આપણે આપણા મન-હૃદયની દરેક વાતો મિત્ર સમક્ષ ખુલ્લા મને કરતાં હોય છે. માટે જ આપણા ગુજરાતમાં મિત્રતા માટે અનેક કહેવતો પ્રચલીત છે.

મિત્ર એવો શોધવો કે ઢાલ સરીખો હોય.
સુખમાં પાછળ પડી રહે દુ:ખમાં આગળ હોય.

મિત્રનો અર્થ શું થાય જાણો છો તમે? મિત્ર એટલે-

- એક સાચો મિત્ર હજારો સંબંધીઓની ગરજ સારે છે.

- કોઇ પણ માણસ નકામો નથી જો એ કોઇનો સારો મિત્ર હોય તો.

- મિત્રો એટલે બે શરીર અને એક આત્મા.

- અજવાળામાં એકલા ચાલવા કરતાં અંધારામાં મિત્ર સાથે ચાલવું વધું સારુ.

- કંઈ પણ બોલ્યા વિના આપણી આંખો જોઇને આપણું દુ:ખ સમજી જાય તે મિત્ર.

- આપણી સફળતા જોઇને આપણા કરતાં પણ વધું ખુશ થાય તે મિત્ર.

- મિત્ર એક એવું ગુલાબ છે તે તમારા જીવનને પોતાની સુગંધથી ભરી દે છે.

- અંધારામાં એક આશાનું કિરણ એટલે મિત્ર.

- મુશળધાર વરસાદમાં પણ તમારા આંસુને ઓળખી લે તે મિત્ર.

- તમારી આંખમાંથી પડતાં આંસુ ઝીલી લે તે મિત્ર.

- મિત્ર એટલે જેની પર તમે આંખો બંધ કરીને વિશ્વાસ કરી શકો.


જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Kaal Bhairav Jayanti 2024: શુક્રવારે ઉજવાશે કાલ ભૈરવ જયંતિ, જાણો પૂજાનું શુભ મુહુર્ત અને નિયમો.

Kaal Bhairav Puja- કાળ ભૈરવ જયંતિ પર કરો આ ઉપાય દુશ્મનો દૂર થશે

Kaal Bhairav Jayanti - કાળ ભૈરવ ની વાર્તા , જાણો ભગવાન શિવના ક્રોધથી કેવી રીતે થયુ અવતરણ

કાળ ભૈરવ ચાલીસા/ Kaal Bhairav Chalisa

પૂજા કરતા સમયે ઉંઘ આવવી શુભ કે અશુભ, પૂજા કરતા સમયે આવતા આ સંકેત

Show comments