Dharma Sangrah

ગ્રુપ ફોટો લગાવો અને કડવાહટ દૂર કરો

Webdunia
ઘરમાં ખાસ કરીને સાસુ-વહુ વચ્ચે ખટરાગ થયા છે. તેમની વચ્ચેના સંબંધોને પ્રગાઢ બનાવવા માટે તેમનો બંનેનો હસતો ફોટો ઘરમાં લગાવો. આવી જ રીતે મકાનના બેઠક રૂમમાં દક્ષિણ-પશ્ચિમ ખુણામાં સહપરિવારનો હસતો ફોટો લગાવો તેનાથી પરિવારના સભ્યો વચ્ચે કટુતા દૂર થશે. જો પતિ-પત્નીના સંબંધો સારા ન હોય અને તેમની વચ્ચે ઝઘડા થતાં રહેતા હોય તો તે બંનેનો હસતો ફોટો તેમના બેડરૂમની દક્ષિણ-પશ્ચિમ દિશામાં લગાવો. આ એક ખુબ જ શ્રેષ્ઠ ઉપાય છે. આનાથી તમે જાતે જ અનુભવશો કે થોડાક જ સમયમાં તમારા પરિવારની ખુશીઓ પાછી આવી ગઈ છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

12 ફેબ્રુઆરીએ ભારત બંધ: શાળાઓથી લઈને બેંકો સુધી, શું ખુલશે અને શું બંધ રહેશે, સંપૂર્ણ વિગતો અહીં

T20 વર્લ્ડ કપ 2026 પોઈન્ટ ટેબલ: જબરજસ્ત ઉથલપાથલ, ઈંગ્લેન્ડને મોટું નુકશાન, વેસ્ટ ઈન્ડિઝ ટોપ પર

કોલેજથી પરત ફરતી વખતે સ્કૂટર ચલાવતા એક વિદ્યાર્થીનું મોત; આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ

અકાસા એરને મોટો ફટકો પડ્યો છે, સહ-સ્થાપક પ્રવીણ ઐયરે રાજીનામું આપ્યું છે અને આનંદ શ્રીનિવાસન પદ સંભાળશે.

મહિલા ગાયબ, સાપની ચામડી પાછળ છોડી ગઈ: ઉત્તર પ્રદેશના ગામથી ભાગી જવાથી સાપનો ડર ફેલાયો

આગળનો લેખ
Show comments