Webdunia - Bharat's app for daily news and videos

Install App

ફેગશુઈ અને મુખ્ય દ્વાર

Webdunia
N.D
જો તમારા ઘર અથવા ઓફિસના મુખ્ય દરવાજાનુ મુખનીચે જણાવેલ દિશાઓમા હોય અને તમને કોઈ સંકટ પડતુ હોય તો તમે થોડા સામાન્ય ફેરફાર કરીને સકારાત્મક ઉર્જા પ્રાપ્ત કરી શકો છો.

દક્ષિણ દિશા તરફનુ દ્વા ર - જો તમારો દરવાજો દક્ષિણની દિશા તરફ હોય તો તમે તેને ડાર્ક મરૂન, વર્મિલિયન રેડ, પેલ યેલોના શેડમા રંગી શકો છો. દરવાજાની બન્ની બાજુ ઘણા બધા લીલા અને લાંબા સ્વસ્થ છોડવા લગાવી શકાય છે જે ઉંધી દિશામા બનેલા દરવાજાને ખરાબ પ્રભાવોથી દુર કરવાનુ કામ કરે છે.

ઉત્તરની દિશા તરફનો દરવાજ ો - મુખ્ય પ્રવેશ દ્વાર ઉતર દિશાની તરફ છે છ રોડવાળી ધાતુથી વિંડ ચેઈમ લગાવવી. આના અવાજથી મુખ્ય દરવાજાની આસપાસના ખરાબ પ્રભાવોથી દુર કરે છે. ઉતર દિશાના દરવાજા માટે જ સફેદ, પેલ બ્લુ અથવા હળવી ટીક પણ સારી રહેશે.

પૂર્વ અથવા દક્ષિણ-પૂર્વ દિશાની તરફનુ દ્વા ર - દરવાજાની અંદર જમણી બાજુ જળપાત્રને પાણી અને ફુલની પાંખડીથી ભરીને રાખો. આનાથી દિશાને સકારાત્મક રસ્તો આપવામા મદદ મળશે. આમ તો વાસ્તુના અર્થમા પુર્વ દિશાને પવિત્ર સમજવામા આવે છે.

પશ્વિમની તરફ મુખવાળુ દ્વા ર - સુર્યાસ્તના સમયે ખરાબ પ્રભાવોને રોકવા માટે દરવાજાની નજીક ગ્લાસ ક્રિસ્ટલ રાખવુ. પશ્વિમની તરફ મુખવાળા દરવાજાની માટે પ્લોટ અથવા બાલકનીના ઉતરપુર્વ ક્ષેત્રમા તુલસી જેવા છોડવાની હાજરી નકારાત્મક પ્રભાવોથી સકારાત્મક આપી શકે છે. આવે જ રીતે ચમેલીની વેલ સુગંધની સાથે પ્રતિકૂળ પ્રભાવોને દુર કરવાનુ કામ કરે છે.

ભાજપના ધારાસભ્ય રિવાબાએ સવારે વોટિંગ કર્યું પણ રવિન્દ્ર જાડેજાએ છેલ્લા કલાકમાં મત આપ્યો

Viral News - દાહોદમાં વિદ્યાર્થીનીને ગણિતમાં 200માંથી 212 માર્ક્સ આવ્યા, તસ્વીરો વાયરલ

અમદાવાદ અને વડોદરામાં ગંભીર બીમારીથી પીડિત દર્દીઓએ મતદાન કર્યું, જુઓ કેવી રીતે મત આપ્યો

GSEB SSC Result 2024- હવે આ તારીખ સુધી આવશે પરિણામ, માત્ર 1 મિનિટમાં પરિણામ જોવા અહીં ક્લિક કરો

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના પ્રારંભે EVM ખોટવાયા

2 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને કોઈ ગુડ ન્યુઝ મળશે

1 મેનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને ભૂતકાળની વાતો ભૂલીને આગળ વધવાથી લાભ થશે

Monthly Horoscope May 2024: આ રાશિના જાતકો માટે પરેશાનીઓથી ભરેલો રહેશે મે મહિનો, આ રાશિઓ માટે આ મહિનો લાભદાયી બની શકે છે, જાણો માસિક રાશિફળ.

30 એપ્રિલનું રાશિફળ - આ 5 રાશિઓ માટે એપ્રિલનો છેલ્લો દિવસ રહેશે ભાગ્યશાળી, લાગશે લોટરી

Vastu Money Tips: આ ઝાડના પાન છે ચમત્કારી, ઘરમાં મુકતા જ થઈ જશો માલામાલ

Show comments