Webdunia - Bharat's app for daily news and videos

Install App

ફેંગશુઈ ટિપ્સ : મુખ્ય દરવાજા પર અરીસો ન મુકશો

Webdunia
P.R
મુખ્ય દરવાજા પર અરીસો ન મુકવો. અનેક ઘરોમાં પ્રવેશ્યા પછી આપણે જોઈએ છીએ કે ઘરમાં પ્રવેશતા જ સામે અરીસો દેખાય છે. આવો અરીસો હાનિકારક છે.

અરીસાને કારણે મુખ્ય દરવાજામાંથી સારી ઉર્જા પરાવર્તિત થઈને મુખ્ય દરવાજામાંથી જ નીકળી જાય છે. તેવી જ રીતે મુખ્ય દરવાજા સામે ખાલી ભીંત અશુભ ગણાય છે. પણ તે માટે તેની પર અરીસો લગાવીને દોષમુક્ત કરવી એ અત્યંત મોટી ભૂલ છે.

અરીસાને બદલે તે સ્થાન પર નેચરલ સીનરીના ચિત્રો લગાવવા જોઈએ. ચિત્રો જંગલમાં દૂર દૂરના રસ્તાની પગદંડીવાળા કે પછી દૂર સુધી દેખાય તેવા દ્રશ્યોની હોવી જોઈએ, જેથી ઘર વધુ મોટુ હોવાનો આભાસ ઉભો થાય.

વડોદરાના ફતેગંજમાં 44 ડિગ્રી ગરમીમાં લાઇટ બંધ થતાં લોકોએ MGVCLની ઓફિસે સુત્રોચ્ચાર કર્યા

અમદાવાદના હાટકેશ્વર બ્રિજ પર બેનર લાગ્યાંઃ હું ભ્રષ્ટાચારી બ્રિજ છું ખૂબ થાકી ગયો છું ક્યાં સુધી નડીશ?

ભાવનગરના બોર તળાવમાં ન્હાવા ગયેલી પાંચ બાળકીઓ ડૂબી, ચારના મૃત્યુ

ગુજરાતની પ્રી-પેઈડ સ્માર્ટ મીટરની યોજનાને હાઇકોર્ટમાં પડકારાઈ

પાટણમાં ચાની લારી ચલાવનારને ઈન્કમટેક્સ વિભાગની 49 કરોડની નોટિસ મળી

18 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર રહેશે બજરંગબલીની કૃપા

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

Show comments