rashifal-2026

ટપકતો નળ: નુકશાનકર્તા

Webdunia
N.D

ઘણી વખત જો આપણા ઘરની અંદર નળ ટપકતો હોય તો આપણે તે તરફ વધારે ધ્યાન આપતાં નથી કેમકે આપણે વિચારીએ છીએ કે આટલું બધુ પાણી છે તેમાંથી એક કે બે ડોલ પાણી વહી જશે તો શું મોટુ નુકશાન થઈ જવાનું છે. તો ઘણાં લોકો તે ટપકતાં નળની નીચે ડોલ મુકીને તેને એકઠુ કરીને પછી ઢોળી દે છે. પરંતુ ઘરની અંદર નળનું ટપકવું તે ઘર માટે ખુબ જ નુકશાનકર્તા છે.

ફેંગશુઈમાં પાણી સમૃદ્ધિનું પ્રતિક છે તેથી તેને નળમાંથી ટપકવા ન દેશો નહિતર તમારા ઘરમાંથી લક્ષ્મી પણ તેવી જ રીતે વહી જશે. જો તમારા ઘરની અંદર અણધાર્યા ખર્ચ આવતાં હોય તો બની શકે છે તેનું કારણ આ ટપકતો નળ પણ હોઈ શકે છે. તો સૌ પ્રથમ તમારા ઘરની અંદર ટપકતાં નળને બંધ કરાવી દો પછી જુઓ કે ઘરમાં આકસ્મિક ખર્ચ બંધ થયા કે નહિ.
વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

મહાત્મા ગાંધીના આદર્શોનું અપમાન...' રાહુલ ગાંધીએ મનરેગામાં ફેરફાર અંગે કેન્દ્ર પર નિશાન સાધ્યું

Chrishtmas Special - આ છે ક્રિસમસ સાથે સંકળાયેલી અનોખી પરંપરાઓ, બાળકો સેંટાના રેંડિયર્સ માટે જૂતામાં ગાજર ભરીને રાખે છે

સાબરમતી જેલ સુધી બોમ્બ બ્લાસ્ટ... અમદાવાદની 12 શાળાઓને આવ્યો ઈમેલ, ગૃહ મંત્રી અમિત શાહ-ગેંગસ્ટર લોરેંસ બિશ્નોઈનુ લખ્યુ નામ

ઈથિયોપિયામાં PM મોદીનુ થયુ જોરદાર સ્વાગત, મળ્યુ સર્વોચ્ચ સન્માન, આજે સંસદને કરશે સંબોધિત

'માફી નહી માંગૂ...' ઓપરેશન સિંદૂર પર પૃથ્વીરાજ ચૌહાણના નિવેદનથી રાજકારણીય ભૂચાલ, BJP બોલી - કોંગ્રેસનુ DNA જ કોંગ્રેસ વિરોધી

Show comments