Festival Posters

લાફીંગ બુધ્ધા

Webdunia
PARULW.D

ફેંગશુઇમાં સુખ, શાંતિ, લાભ અને ધનના દેવતા લાફીંગ બુધ્ધા કહેવામાં આવે છે. લાફીંગ બુધ્ધા એટલે કે હાસ્ય વેરતાં બુધ્ધ જેમને ઘરમાં રાખન ોવ ાથી આપણને લાભ અને સુખ શાંતિ પ્રદાન થાય છે. પરંતુ તેમને ઘરમાં કઈ જગ્યાએ અને ક્યાં રાખવા જોઈએ તેનું ધ્યાન રાખવું ખાસ જરૂરી છે.

હાસ્ય વેરતાં બુધ્ધની પ્રતિમા ઘરના મુખ્ય દરવાજાની સામે જ રાખવી જોઈએ. જો દરવાજાની સામે તેમને મુકવા મટે કોઇ યોગ્ય સ્થાન ન હોય તો દરવાજાની સામેના ખુણામાં પણ તમે તેમને રાખી શકો છો. લાફીંગ બુધ્ધા ઘરમાં પ્રવેશતી ઉર્જાનું સ્વાગત કરે છે. તેથી તેમને મુખ્ય દરવાજાની સામે રાખવા જોઇએ.
વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

Bangladesh Violence Live: હિંસક ભીડે સીનિયર પત્રકારને માર માર્યો, અવામી લીગની ઓફિસ પર ચાલ્યુ બુલડોઝર

'ભારતમાં મુસ્લિમ મહિલાઓ ખતરામાં છે...', સીએમ નીતિશે બળજબરીથી હિજાબ ઉતારવાના વિવાદમાં પાકિસ્તાન ઘૂસી ગયું

સ્પાઇસજેટની દિલ્હી-અમદાવાદ ફ્લાઇટ રદ; મુસાફરોએ હંગામો કર્યો; તેમની ચિંતાઓ વિશે જાણો

એક હત્યાથી સળગી ઉઠ્યું બાંગ્લાદેશ, પત્રકારોને જીવતા સળગાવવાની કોશિશ, વાળ પકડીને નિર્દયતાથી માર માર્યો, Video

Plane Crash- લેન્ડિંગ દરમિયાન બિઝનેસ જેટ ક્રેશ, આખા પરિવારના મોત

Show comments