Webdunia - Bharat's app for daily news and videos

Install App

ફરાળી રેસીપી - શક્કરિયાની ગળી વેડમી

Webdunia
સામગ્રી  - 250  ગ્રામ શક્કરિયા(બાફેલા), 1 કપ રાજગરાનો લોટ, 1/2 કપ સિંગોડાનો લોટ, 1/2 ટી સ્પૂન દળેલી ઈલાયચી, 1/4 કપ છીણેલુ નારિયળ, 1/2 કપ દળેલી ખાંડ, દેશી ઘી જરૂર મુજબ, 1/2 કિલો રબડી(પીરસવા માટે) 

બનાવવાની રીત -  શક્કરિયાને છોલીને મેશ કરી લો. રાજગરાનો લોટ, સિંગોડાનો લોટ, છીણેલુ નારિયળ, શક્કરિયુ, દળેલી ઈલાયચી, ખાંડ અને બે ચમચી ઘી નુ મોણ નાખી લોટની જેમ ગૂંથી લો. હવે આ લોટની રોટલી વણી તવા પર બંને બાજુ ઘી લગાવી ગુલાબી સેકી લો. સ્વાદિષ્ટ શક્કરિયાની વેડમી તૈયાર છે. ગરમા ગરમ વેડમીને ઠંડી-ઠંડી રબડી સાથે સર્વ કરો.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

માગશર મહિનો 2024- માગશર મહિનામાં શું કરવું

પૂજામાં કેટલી અગરબત્તી પ્રગટાવવી શુભ કહેવાય છે ? ઘરની સમૃદ્ધિ માટે જાણો અગરબત્તીના પ્રગટાવવાના નિયમ

Sankashti Chaturthi Upay: સુખ અને સૌભાગ્ય પ્રાપ્તિ માટે આજે સંકષ્ટી ચતુર્થીના દિવસે કરો આ ઉપાય, ભગવાન ગણેશ આપશે આશિર્વાદ

સોળ સોમવાર વ્રત કથા - Sol Somvar Vrat Katha

Shiv Stuti : શંભુ શરણે પડી.. (જુઓ વીડિયો)

આગળનો લેખ
Show comments