Webdunia - Bharat's app for daily news and videos

Install App

સીંગદાણાના લાડુ

કલ્યાણી દેશમુખ
સામગ્રી - ૫૦૦ ગ્રામ સેકેલા સીંગદાણા, 200 ગ્રામ ગોળ, 50 ગ્રામ ચોખ્ખું ઘી. વાટેલી ઈલાયચીનો પાવડર બે ચમચી, કાજુ-બદામ કતરેલા અડધો કપ, કિશમિશ 50 ગ્રામ. 

બનાવવાની રી ત - સૌ પ્રથમ સીંગદાણાને છોલી નાંખવા. મિક્સરમાં સીંગદાણા, ઝીણો સમારેલો ગોળ, ઈલાયચી પાવડર, કાજુ-બદામ ક્રશ કરવું. વધુ ઝીણુ નહીં થોડું કરકરું રાખવું. એક થાળીમાં કાઢી લેવું. તેમાં કિશમિશ અને ઘી સાઘારણ ગરમ કરીને નાખવુ. મિશ્રણને હાથ વળે સારી રીતે મિક્સ કરી નાના-નાના લાડુ વાળવા. આમાં ખજૂરના કટકા, સેકેલા શિંગોડાનો લોટ, સૂંઠ અને તલ કોપરું પણ નાંખી શકાય.

સંબંધિત સમાચાર

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

'છાવા'માંથી વિકી કૌશલનો ફર્સ્ટ લૂક વાયરલ

પ્રીતિ ઝિંટા ફિલ્મોમાં કરી રહી છે કમબેક, આ ફિલ્મમાં સની દેઓલ સાથે જામશે જોડી

Natasha Dalal Baby Shower: શાનદાર થયુ Varun Dhawan ની પત્ની નતાશા દલાલનુ બેબી શાવર, સામે આવી ઈનસાઈડ તસ્વીર

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

ગુજરાતી જોક્સ - આવુ ઈશ્ક છે

જોક્સ- મોબાઈલના જમાના

આગળનો લેખ
Show comments