Webdunia - Bharat's app for daily news and videos

Install App

ફરાળી વાનગી - સાબુદાણાની ચકલી

Webdunia
P.R
સામગ્રી - 250 ગ્રામ સાબુદાણા, 250 ગ્રામ બાફેલા બટાકા, લાલ મરચુ 4 ચમચી, જીરુ બે મોટી ચમચી, મીઠુ સ્વાદમુજબ.

બનાવવાની રીત - સાબુદાણાને ધોઈને 5-6 કલાક પાણીમાં પલાળી રાખો. પછી જીરુ સેંકીને વાટી લો. હવે મિક્સરમાં સાબૂદાણા, બટાકા અને પાણી નાખીને વાટી લો. મીઠુ અને જીરુ નાખીને સારી રીતે મિક્સ કરી લો. હવે ચકલીના સંચાથી પ્લાસ્ટિક પર ચકલી બનાવો અને સુકાવો. આને તેલ અથવા ઘી માં તળીને ઉપયોગમાં લો.

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર, આ રહી રામાયણ ફેમ દીપિકા ચિખલિયાની ફિલ્મોની લિસ્ટ

એક્ટર સોનુ સૂદનું વ્હોટ્સએપ એકાઉન્ટ રિએક્ટિવ થયું:61 કલાક સુધી સર્વિસ બંધ હતી

સુરતમાં રણબીરની એક ઝલક જોવા આવેલી ભીડ બેકાબૂ

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ, 15,000 કરોડની છેતરપિંડીનો આરોપ

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

જોકસ - મંદિરમાં પુજારી

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

Show comments