Webdunia - Bharat's app for daily news and videos

Install App

સૂરણનું છીણ

કલ્યાણી દેશમુખ
સામગ્ર ી -સૂરણ 500 ગ્રામ, સીંગદાણોનો ભૂકો અડધો કપ, લીલા મરચા 6-7, સમારેલા ધાણા અડધો કપ, લીંબૂનો રસ બે ચમચી, ખાંડ એક ચમચી, મીઠુ સ્વાદ મુજબ, બે મોટી ચમચી તેલ,જીરુ.

બનાવવાની રીત - સૌ પ્રથમ સૂરણના છોલટા કાઢી લો. હવે સૂરણને ધોઈને તેને છીણી લો. કઢાઈમાં તેલ તપાવી તેમાં જીરુ અને લીલા મરચાં તતડાવો. હવે છીણેલુ સૂરણ નાખી સેકો. પાંચ મિનિટ પછી તેમા સીંગદાણાનો ભૂકો, ખાંડ, મીઠુ અને લીંબુનો રસ નાખી ધીમા તાપ પર ઢાંકી મૂકો.

સૂરણ ચઢી જાય પછી સમારેલી કોથમીર ભભરાવી ગરમા ગરમ પીરસો.

( સૂરણથી ખંજવાળ આવે છે તેથી સૂરણ હાથમાં લેતા પહેલા હાથમાં તેલ લગાવી લો.)

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

Jokes- હા, કંજૂસ તો છે

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

Show comments