Webdunia - Bharat's app for daily news and videos

Install App

સાબુદાણાના પરાઠા

Webdunia
N.D
સામગ્ર ી - 250 ગ્રામ સાબુદાણાનો લોટ, 100 ગ્રામ સીંગદાણાનો ભૂકો, 1-2 લીલા મરચાના ટુકડા, પા વાડકી લીલા ધાણા, 2-3 બાફેલા બટાકા, બે ચમચી લાલ મરચાંનો પાવડર, મીઠુ સ્વાદ મુજબ, એક ચમચી ખાંડ, તળવા માટે તેલ.

બનાવવાની રીત - સાબૂદાણાના લોટમાં બધી સામગ્રી નાખીને કડક લોટ બાંધી લો. તવા પર તેલ લગાવીને એક લૂવો મૂકો. તેને રોટલી જેવો ચપટો કરીને આંગળીઓથી દબાવો. તેમા ચમચીના પાછળના ભાગથી 5-6 કાણા કરી દરેકમાં તેલ નાખો. તેને ઢાંકી દો અને પાંચ મિનિટ પછી પલટી નાખો. પછી થોડુ તેલ તેના કિનારે કિનારે છોડો અને સેકી લો અને દાણાને લીલી ચટણી સાથે ગરમાં ગરમ સર્વ કરો.

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

Met Gala 2024: ફ્લોરલ સાડી ગાઉનમાં દેખાઈ ઈશા અંબાની, જેને બનાવવામાં લાગ્યા 10 હજારથી વધારે કલાક

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

ગુજરાતી જોક્સ - ટીવીમાં ખામી

Show comments