Webdunia - Bharat's app for daily news and videos

Install App

ફરાળી વાનગી - સાબુદાણાના લાડુ

Webdunia
P.R
સામગ્રી - સાબુદાણાનો લોટ 250 ગ્રામ, શુદ્ધ ઘી 125 ગ્રામ, દળેલી ખાંડ 150 ગ્રામ, ઈલાયચી 8 થી 10, કિશમિશ 10 ગ્રામ, કાજૂ 20 ગ્રામ, બદામ 8 થી 10.

બનાવવાની રીત - સૌ પ્રથમ સાબુદાણાના લોટને શુદ્ધ ઘી માં ગુલાબી થતા સુધી સેકી લો. પછી તેને ગેસ પરથી ઉતારી થોડો ઠંડો થવા દો. ઠંડો થતા તેમા દળેલી ખાંડ, કાજૂ, કિશમિશ અને ઈલાયચી નાખીને સારી રીતે મિક્સ કરી લો. લાડુ બનાવી લો. દરેલ લાડુમાં એક બદામ દબાવી દો. આ લાડુ તમે ઉપવાસમાં ખાઈ શકો છો. આ લાડુ ઘણા દિવસ સુધી ખરાબ પણ નથી થતા.

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

Jokes- હા, કંજૂસ તો છે

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

Show comments