Webdunia - Bharat's app for daily news and videos

Install App

ફરાળી ઘૂઘરા

Webdunia
W.D
સામગ્ર ી - 6 ખજૂર, થોડા કાજૂના ટુકડા, ઈલાયચી બે, દળેલી ખાંડ, રાજગરાનો લોટ અને મોરઘનનો લોટ.

બનાવવાની રી ત - ખજૂરના બીજા કાઢી મિકરમાં ઝીણા કરો. કાજૂ, બદામ, ઈલાયચી પાવડર અને દળેલી ખાંડ નાખી મિક્સ કરો. ઘૂઘરામાં ભરવાનુ ભરાવન તૈયાર છે. રાજગરો અને મોરઘનના લોટ મિક્સ કરી તેમા મોણ નાખી તેનો કડક લોટ બાંધો. નાની લોઈ બનાવો. તેમા ભરાવણ ભરો.

પ્લાસ્ટિકના પેપર પર લોઈ મૂકી તવા પર ઘી નાખી સોનેરી થતા સુધી તળો. ફરાળી ઘૂઘરા તૈયાર છે.

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

Met Gala 2024: ફ્લોરલ સાડી ગાઉનમાં દેખાઈ ઈશા અંબાની, જેને બનાવવામાં લાગ્યા 10 હજારથી વધારે કલાક

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

ગુજરાતી જોક્સ - ટીવીમાં ખામી

Show comments