Webdunia - Bharat's app for daily news and videos

Install App

નવદુર્ગા પૂજન સામગ્રીની યાદી

Webdunia
શ્રીફળ - 5 નગ શ્રીફળનો ગોટો - 1
કેસર - 1/2 ગ્રામ તલ - 1 કિલો
સોપારી - 500 ગ્રામ જવ - 500 ગ્રામ
અબિલ - 50 ગ્રામ કમલગટ્ટા - 100 ગ્રામ
ગુલાલ - 50 ગ્રામ કપુરકાંચલી - 100 ગ્રામ
કંકુ - 50 ગ્રામ કપુર ગોટી - 150 ગ્રામ
સુખડનો ટુકડો - 1 તેજપાન - 10 ગ્રામ
હલદી - 50 ગ્રામ હવન સામગ્રી - 100 ગ્રામ
અષ્ટગંધ - 50 ગ્રામ હવનનાં કાષ્ટનાં ટૂકડા - 2 થી 3
સિંદુર - 50 ગ્રામ છાણા 5, હવન કુંડ - 1
લાલ - નાડા - 1 થી 2 લછ્‍છી ગુગળ - 150 ગ્રામ
સુતર દડી - 1 ઘી - 1 કિલો
અગરબત્તી - 2 થી 5 માચીસ - 1
જનોઈ જોટો - 15-20 ફલ-ફ્રુટ - 20 થી 25 નગ હવનમાં
મિશ્રી-500 ગ્રામ ફુલ ખૂલ્લા તથા હાર - 5 રોજ
તજ - 25 ગ્રામ ભુરૂ કોળું - 1
લવિંગ - 25 ગ્રામ નાગર વેલના પાન -30
ઈલાયચી - 25 ગ્રામ આસોપાલવ નાં પાનનું તોરણ - 1
કિસમિસ - 100 ગ્રામ
કાજુ - 150 ગ્રામ વૈશ્‍વદેવમાટે
બદામ - 150 ગ્રામ ઘી - 250 ગ્રામ
ખારેક - 250 ગ્રામ ખાંડ-1 કિલો
પિસ્‍તા - 150 કિલો ઘઉં - 2 થી 3 કિલો
માટીનો ઘડો - 1 ઢાંકણા સાથે

સ્‍થાપન-માપ-નંગ-વસ્ત્રો

લાલ કપડું - 1 મિટર - 2 નંગ, ધોતી - 5 નગ
સફેદ " - 1 મિટર- 3 નંગ, નેપકીન - 5 નંગ
લીલુ " - 1 મિટર - 1 નંગ, સાડી - 2 નંગ
પીળુ - 1 મિટર - 1 નંગ, બ્‍લાઉઝ પીસ - 2 નંગ
કાળુ - 1 મિટર - 1 નંગ, ચણિયાં - 2 નગ
માતાજીનો (સૌભાગ્‍યવતી સ્ત્રીનો) શણગાર.
ચાઈના - દાંતિયો, ચુંક
મંગલસુત્ર, માળા, કંગન
કાનબુટી, ચાંદલા, કુમકુમ
કેશતેલ, પાવડર, પગના છડા
વિંછીયા, નૈત્રાંજન, વિગેરે
( શક્‍તિ અનુસાર લેવું)

અનાજ માપ

ઘઉં - 5 કિલો
ચોખા - 3 કિલો
મગ - 1 કિલો
ચણાદાળ- તુવેરદાળ - 1 કિલો
અડદ (આખા) - 100 ગ્રામ
અથવા જુવાર 100 ગ્રામ
અડદ દાળ (સફેદ)
ગોળ - 500 ગ્રામ

નીચેના પાત્રો નવા લેવા

તાંબાનો કળશ - 1 મોટો
બાજટ- 5, તરભાણા - 2 નગ મોટા
પાટલા - 2 થી 3, પંચ પાત્ર - 1 મોટુ

પુજાનાં વાસણો

આચમની - 1
થાળી - 5
વાડકી - 10 થી 15
ચમચી - 3
લોટા - 5 થી 7
પ્‍લેટ ડીશ નાની - 2 થી 4
આસન - 5, શેતરંજી- 1
બદામના પાન -11
ગંગાજળ, યમુનાજળ
ગુલાબજળ, પંચામૃત
પુજા માટે પાણી-1 બાલટી

ધ્વજાઓ

લાલ - 5 નંગ - 1
લીલી - 5 નંગ - 1
સફેદ - 5 નંગ - 1
પીળી - 5 નંગ - 1
કાળી - 5 નંગ - 1

નૈવેદ્ય
રોટલી - 11, વડા -11
લાપસી - એક વાડકી
ખીર - એક વાડકી

જવારા માટે કાળી માટી

Happy Wedding Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

ચતુરંગા દંડાસન આપે છે પીઠના દુખાવામાં ઝડપી રાહત, જાણો કેવી રીતે કરવું

ઉનાડામા બાળકોને પીવડાવો આ ચાર પ્રકારાના ડ્રિંક્સ

Morning Breakfast- સોજીના ચીલા

શું આપ જાણો છો અઠવાડિયામાં કેટલું વજન ઓછું કરવું હેલ્થ માટે સુરક્ષિત છે ? આનાથી વધુ વજન ઘટાડવું છે ખતરનાક

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

Show comments