Webdunia - Bharat's app for daily news and videos

Install App

નવદુર્ગાનો ગરબો

Webdunia
રંગે રમે આનંદે રમે રે.
આજ નવદુર્ગા રંગે રમે રે.
આદિતે આવ્‍યાં અલબેલી અંબ ા,
મંડપમાં મતવાલી ભમે ર ે, આજ. 1
સોળે શણગાર માને અંગે સુહાય ે,
હીરલા રતન માને અરુણા સમે ર ે, આજ. 2
મંગળવારે માજી છે રે ઉમંગમા ં,
ચાચર આવીને ગરબે રમે રે. આજ. 3
બુધવારે માજી બેઠાં બિરાજ ે,
રાસ વિલાસ માનો ગાયો છૈયે રે. આજ. 4
ગુરુવારે આઈગરબે રમે છ ે,
ચંદન પુષ્‍પ તે માને ગમે ર ે, આજ. 5
ભૃગુવારે માજી ભાવ ધરીન ે,
બ્રાહ્મણ રમે તે માને ગમે રે. આજ. 6
શનિવારે મહાકાળી થયાં છ ે,
ભિક્ષા ભોજન મનગમતાં જમે ર ે, આજ. 7
વલ્લભ કહે માને ભાવે ભજીન ે
રાસ વિલાસ માનો ગાયો ગમે રે. આજ. 8


દેવી અન્નપૂર્ણાનો ગરબો

( રાગ - મા પાવાગઢથી ઉતર્યાં.)
માં અંબા તે રમવા નિસર્યા ં, દેવી અન્નપૂર્ણા !
મા શો લીધો શણગાર રે. દેવી.
મા પાવાની પટરાણી રે દેવી.
મા દાંતે લેવરાવ્‍યું દાણ રે. દેવી.
મા નીલવટ ટીલડી શોભત ી, દેવી.
મા દામણી રત્‍ન જડાવ ર ે, દેવી.
માને કાને કનક ફૂલ શોભતા ં, દેવી.
મા ઝાલ્‍યોનો ઝબકાર રે. દેવ ી
મા કોટે પાટિયાં હેમના ં, દેવી.
મા કંઠીયોમાં રત્‍ન જડાવ રે. દેવી.
મા બાંહે બાજુબંધ બેરખા ં, દેવી.
માને દશે આંગળીએ વેઢ રે. દેવી.
મા લીલા તે ગજનું કાપડુ ં, દેવી.
મા છાયલ રાતી કોર રે. દેવી.
મા ફૂલફગરનો ઘાઘર ો, દેવી.
મા ઓઢણું કસુંબલ ઘાટ રે. દેવી.
મા પગે તે કડલાં શોભતા ં, દેવી.
મા કાંબીઓ રત્‍ન જડાવરે. દેવી.
મા ગાયે ને જે જે સાંભળ ે, દેવી.
તેની અંબામા પૂરે આશ રે. દેવ ી
ભટ વલ્લભ મા તાહર ો, દેવી.
હેતે ગાયો માનો રાસ રે. દેવી.

Happy Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

હેવી બ્રેસ્ટ છે ? તો આ 4 એક્સરસાઈઝથી તેને સુડોળ અને આકર્ષક બનાવો

Diabetes Care - ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોય તો આ આદતોને કહી દો બાય-બાય, શુગર લેવલ નહીં વધે.

World family day 2023- વિશ્વ પરિવાર દિવસ પર નિબંધ

સંચળ અને હિંગ એકસાથે ખાશો તો સુધરી જશે પાચનક્રિયા, ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક

હાઈ કોલેસ્ટ્રોલને ઝડપથી ઘટાડે છે ચિયા સીડ્સ, માત્ર 1 ગ્લાસ પાણીમાં પલાળો અને રોજ સવારે પીવો

Show comments