Webdunia - Bharat's app for daily news and videos

Install App

માતા અંબાજીના ગરબા સાથે રાસની રમઝટ

Webdunia
વિશ્વનુ તંત્ર એક પરમાત્‍માની ઇચ્‍છા વડે જ ચાલી રહ્યું છે સ્‍થાવ ર, જંગમ સર્વ પ્રાણી માત્ર ઈશ્‍વરની ઇચ્‍છાને આધીન છે.
સાચી કે ખોટી જ્‍યારે જેવી પ્રેરણા થા ય, તેવું કાર્ય કરવા જીવપ્રેરાય છે.પરંતુ પ્રભુ કૃપા હોય તો સત્‍કર્મ કરવા અને દુષ્‍કર્મથી દૂર થવા નિશ્‍ચયી થવાય છે. ખરૂ કહુ તો આ માતાજી વિશેની માહિતી મેળવવાની પ્રેરણા અમને પરમ કૃપાળુ પરમાત્‍માની જ રહી હશે ?
ગુજરાતનો ભાતીગળ ભંડાર એટલે રાસ ગરબા - રાસગરબા એટલે ગુજરાતનું ઘબકતુ હૃદ ય, જુવાન હૈયાનો જુવા ળ, રાતનો રણકા ર, મીઠા ઉજાગર ા, શણગારની વણઝાર સાથે અમારો પ્રથમ પ્રયાસ અને તમારો પ્રથમ અનુભવ મળીને ભારતના ગર્વિષ્ ટ, ગુજરાતને અને તેના આ મ્‍હાલતા ઉત્‍સવન ે, દેશ-વિદેશમાં રહેલા આપણા પોતાના ગુજરાતી નાગરિકોને પહોંચાડવા માટે જ છે. આ અવસરને આવકારીને ગૌરવ પ્રદાન કરશ ો, તેવી આશા છે. આમાં પ્રાચીન અને અર્વાચીન ગરબાનો સમન્‍વય કરીને પ્રસ્‍તુત કરીએ છીએ.

પંખીડા તુ ઉડી જાજો પાવાગઢ રે
મહાકાળીને જઇને કહેજે ગરબે ઘૂમે રે
પંખીડા ....... ઓ પંખીડા ...... પંખીડા ....... ઓ પંખીડા
ઓલ્‍યા ગામના સુથારી વીરા વેલા આવો રે
મારી મહાકાળીને કાજે રૂડા બાજઠ લાવો રે
બાજઠ લાવો, સુંદર લાવો, વ્‍હેલા આવો રે
મારી મહાકાળીને જઈને કહેજો ગરબે ઘૂમે રે
પંખીડા ....... ઓ પંખીડા ......... પંખીડા ....... ઓ પંખીડા
ઓલ્‍યા ગામના કુંભારી વીરા વેલા આવો રે
મારી મહાકાળીને કહેજો રૂડા ગરબા લાવો રે
ગરબો લાવો, સુંદર લાવો, વ્‍હેલા આવો રે
મારી મહાકાળીને ...........
પંખીડા .......... ઓ પંખીડા ........
ઓલ્‍યા ગામના સોનીડા વીરા વ્‍હેલા આવો રે
મારી મહાકાળીને કાજે રૂડી નથની લાવો રે
નથની લાવો, સુંદર લાવો, વ્‍હેલા આવો રે
મારી મહાકાળીને જઈને કહેજો ગરબે ઘૂમે રે
પંખીડા ........ ઓ પંખીડા ........
ઓલ્‍યા ગામના ગાંધીડા વીરા વ્‍હેલા આવો રે
મારી મહાકાળીના કાજે રૂડી ચુંદડી લાવો રે
લાલ લાવો, લીલી લાવો, પીળી લાવો રે
મારી મહાકાળી જઇને ............
પંખીડા ....... ઓ પંખીડા ..........
ઓલ્‍ય ાગામના માળીડા વીરા વ્‍હેલા આવો રે
મારી મહાકાળીના કાજે રૂડી માળા લાવો રે
માળા લાવો, ગજરા લાવો, સુંદર લાવો રે
મારી મહાકાળીને ..........

Happy Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Diabetes Care - ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોય તો આ આદતોને કહી દો બાય-બાય, શુગર લેવલ નહીં વધે.

World family day 2023- વિશ્વ પરિવાર દિવસ પર નિબંધ

સંચળ અને હિંગ એકસાથે ખાશો તો સુધરી જશે પાચનક્રિયા, ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક

હાઈ કોલેસ્ટ્રોલને ઝડપથી ઘટાડે છે ચિયા સીડ્સ, માત્ર 1 ગ્લાસ પાણીમાં પલાળો અને રોજ સવારે પીવો

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Show comments