Webdunia - Bharat's app for daily news and videos

Install App

માતાનાં સંભારણાં

Webdunia
( રાખનાં રમકડાં મારા રામે.... એ રાગ)
માતના સંભારણાં (2)મારા હૈયો કોરી નાંખે રે
માડી થઈને બાળકથી તુ ં, શાને દૂરદૂર ભાગે રે.... માતના
મીઠી ગોદે ખેલમેં ખેલ્‍ય ા, ત્‍હેં પણ મારી સાથે રે. (2)
યાદ નથી શુૂં આવતું અંબ ા, હાથમૂકેલો માથે રે... માતનાં
સરોજ સીતા સાવિત્રી મ ા, વિજયા સ્‍વરૂપે લહેકે ર ે, (2)
દુર્ગા દમયંતી ચુંવાળ ી, કસ્‍તુરી સમ મહેંકે રે .. માતના
ઘેરા આ ભવસાગર વચમા ં, એકલવાયો છોડીને (2)
ગભરૂં બાળક આમ વિસાર ી, શાને રહ્યા છો દોડી રે... માતનાં
ભારતના સંતાનો તારા ં, ભડભડ દવમાં ચાલે ર ે, (2)
જ્‍યોતિ કોમળદાખવ માડ ી, કુમકુમ કેસર ભાલે રે માતનાં
નાના ઢીંગલા પાપ રહીત શું ? ગણતા પાપી મોટાં ર ે, (2)
મા તુજને કોઈ ના સમજે પ ણ, મળે ન જગમાં જોટા રે... માતનાં
પામર ‘પા-પ ી' પ્રેમ પિયાસ ી, ઉભો ત્‍હારે દ્વારે ર ે, (2)
મંગલ દર્શન દઈ ને માડ ી, દોડી આવજો વ્‍હારે રે.... માતનાં

Happy Wedding Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

આ તેલના ઉપયોગથી નસોમાં જમા થવા માંડે છે બેડ કોલેસ્ટ્રોલ, વધી જાય છે દિલની બીમારીની શક્યતા

ગધેડો અને ધોબી

ચતુરંગા દંડાસન આપે છે પીઠના દુખાવામાં ઝડપી રાહત, જાણો કેવી રીતે કરવું

ઉનાડામા બાળકોને પીવડાવો આ ચાર પ્રકારાના ડ્રિંક્સ

Morning Breakfast- સોજીના ચીલા

Show comments