Biodata Maker

ગુજરાતી રેસીપી- મોહન ભોગ

Webdunia
મંગળવાર, 10 ઑક્ટોબર 2017 (13:52 IST)
તહેવારનો મ્સૌસમમા6 જો તમે મોઢું મીઠું નહી કર્યું તો શું કર્યું .. આ દિવાળી સ્વાદ લો મોહન ભોગનું. તેને બનાવવું બહું સરળ છે. સાથે જ આ ઓછા સમયમાં બની જાય છે.
સામગ્રી- 
1 વાટકી જાડું ચણાનું લોટ 
અડધી વાટકી ઘી 
4 મોટા ચમચી દૂધ 
વાટેલી ઈલાયચી 
શણગારવા માટે છીણેલું નારિયેળ 
ખાંડ જરૂર મુજબ 
કતરી પિસ્તા અને બદામ 
10-15 કેસરના લચ્છા 
ચાંદીનો વર્ક 
 
વિધિ-
- સૌથી પહેલા ઘીને ગરમ કરી લો. પછી ચણાનું લોટમાં ગરમ ઘી મિક્સ કરી દૂધથી બેસન મસલવું. 
- બેસનને મોટી ચાલણીથી ગાળી લો. ત્યારબાદ કડાહીમાં ઘી નાખે સોનેરી થાય ત્યાં સુધી શેકવું. 
- તેમાંથી જ્યારે શૌંધી સુગંધ આવવા લાગે તો તેને તાપથી નીચે ઉતારી લો. 
- ખાંડ  ડૂબી જાય તેટલું પાણી નાખી 2 તારની ચાશની તૈયાર કરો. 
- ત્યારબાદ કેસર ઘોલીને નાખવું. પછી તેમાં શેકેલું  મિશ્રણ નાખી સારી રીતે ઘોલવું. 
- ચિકણીઈ લાગેલી કોર વાળી થાળમાં જામવા માટે  નાખવુ. 
-ઉપરથી વાટેલી ઈલાયચી, કાપેલા સૂકા મેવા નારિયેળ નાખવું. 
- ઠંડા થયા પછી ચાકૂથી બરફીના આકારમાં કાપી લો. 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Silver Price Hike- ચાંદી 2 લાખને વટાવી જશે! રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે

કંગના રનૌતે લોકસભામાં કહ્યું કે પીએમ મોદી લોકોના દિલ હેક કરે છે, EVM નહી

UNESCO માં દિવાળીનો સમાવેશ, આજે દિલ્હીમાં ફરી ખુશીઓ સાથે દિવાળી ઉજવાશે

ચીનમાં રહેણાંક મકાનમાં આગ લાગી, 12 લોકોના મોત

Goa Night Club- પહેલી નાઈટ શિફ્ટ... અને મૃતદેહ ઘરે પાછો ફર્યો! રાહુલ તંતીના મૃત્યુની કરુણ વાર્તા તમને રડાવી દેશે!

વધુ જુઓ..

ધર્મ

Mahabharat- ગાંધારી કોણ હતી? તેણીએ આંખો પર કાળી પટ્ટી કેમ બાંધી હતી? રહસ્ય જાણો.

પાટલો-વેલણ લેવા માટે કયો દિવસ સારો?

ગાંધારી નો શ્રાપ- ગાંધારીએ કૃષ્ણને શું શ્રાપ આપ્યો હતો?

Sunder Kand in Gujarati - જીવનને સુંદર બનાવે છે સુંદર કાંડ

Mangalwar Na Upay: મંગળવારે કરો આ સહેલા ઉપાય, હનુમાનજીની કૃપાથી દૂર થશે દરેક પરેશાની

આગળનો લેખ
Show comments