Dharma Sangrah

પ્રખ્યાત એક્ટર Dilip Kumarની તબિયત ખરાબ, લીલાવતી હોસ્પિટલમાં દાખલ

Webdunia
ગુરુવાર, 3 ઑગસ્ટ 2017 (00:40 IST)
બોલિવૂડનાં ટ્રેજેડી કિંગનાં નામથી પ્રખ્યાત એક્ટર દીલિપ કુમારની તબિયત એકવાર ફરીથી ખરાબ થઇ ગઇ છે. તેમને મુંબઇની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યા છે. હાલમાં તેમને આઇસીયૂમાં રાખવામા આવ્યા છે.  ડિહાઇડ્રેશનનાં કારણે 94 વર્ષિય  દીલિપ કુમારની તબિયત લથડી ગઇ છે. હોસ્પિટલમાં તેમના ઘણા ટેસ્ટ પણ કરવામા આવ્યા છે.
 
ઉલ્લેખનીય  છે કે ગત વર્ષનાં ડિસેમ્બર માસમાં દીલિપ કુમારને તાવ, છાતીમાં સંક્રમણ અને પગમાં સોજાનાં કારણે તેમને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. તે સમયે તેમના ફેન્સે અભિનેતાનાં સારા સ્વાસ્થ્ય માટે ખુબ પ્રાર્થના કરી હતી, જેના પછી દીલિપ કુમારે ટ્વિટર પર પોતાના સ્વાસ્થ્ય વિશે જાણકારી આપી હતી. સાથે જ તેમને હોસ્પિટલથી પોતાની એક તસવીર અને હેલ્થ અપડેટ પણ પોતાના પ્રશંસકો સાથે શેર કરી હતી. 

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Life Quotes in Gujarati - ગુજરાતી સુવિચાર

Winter Diet Tips in Gujarati: શિયાળામાં શું ખાવું અને પીવું? જાણો ઠંડીમાં શરીરને ગરમ કેવી રીતે રાખશો

Homemade Face Serum- ઘરે આ રીતે બનાવો આયુર્વેદિક વિન્ટર ફેસ સીરમ, શિયાળામાં મળશે ઘણા ફાયદા

Winter special - વિંટર સ્પેશલ મિક્સ વેજ અથાણુ

શિયાળામાં હાડકા બનાવવા છે મજબૂત કે પછી ઘટાડવું છે વજન તો ખાવ આ અનાજની રોટલી પછી જુઓ કમાલ

આગળનો લેખ
Show comments