rashifal-2026

Special sweets for Diwali- સુખડી

Webdunia
સોમવાર, 30 ઑક્ટોબર 2023 (15:20 IST)
Sukhdi
સામગ્રી : ચાર કપ ઘઉંનો લોટ (કરકરો), બે કપ ગોળ (કઠણ હોય તો ચપ્પુથી છોલી નાખવો), બે કપ ઘી, પ૦ ગ્રામ ટોપરાનું ખમણ, પ૦ ગ્રામ કાજુ-બદામની કતરણ.
 
રીત : લોટને ઘી માં નાખી બ્રાઉન થાય ત્‍યાં સુધી શેકો. લોટ શેકાઇ જાય ત્‍યારે તાપ પરથી ઉતારી તેમાં ખમણ અને ગોળ નાખી મિક્સ કરો. ગોળ તથા ખમણ બરોબર મિક્સ થઇ જાય ત્‍યારે થાળીમાં પાથરી દો. ઉપરથી કાજુ-બદામ નાખી મનપસંદ આકારમાં કાપા પાડી લો. ગરમ અથવા ઠંડી થાય ત્‍યારે ઉપયોગ કરો.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

સુસાઈડ કે મર્ડર, પીરામઢી ફ્લાઈઓવરમાં 3 લાશોનુ શુ છે કનેક્શન ? પોલીસ તપાસમાં મોટો ખુલાસો

કાનપુરમાં એક નર્સની બેદરકારીએ એક નવજાત શિશુનો જીવ લીધો, તેને ગરમ મશીનમાં સળગાવી દીધી

પીએમ મોદી બાળકોને નેતા બનવાનો અર્થ શું છે તે જણાવ્યુ, 'પરીક્ષા પે ચર્ચા'નો બીજો એપિસોડ રિલીઝ થયો

Pariksha Pe Charcha 2026 Live: પીએમ મોદી વિદ્યાર્થીઓને કહ્યુ - જીવનમાં અનુશાસન ખૂબ અનિવાર્ય

Maharashtra Zilla Parishad Panchayat elections Results Live: શરૂઆતના પરિણામોમાં પુણેમાં અજિત પવારની NCP આગળ

વધુ જુઓ..

ધર્મ

Janaki Jayanti 2026 Vrat Katha: આજે ઉજવાશે જાનકી જયતિ, જરૂર વાંચો આ વ્રત કથા, સીતા માતાની મળશે અપાર કૃપા

Bhanu Saptami 2026: ભાનુ સપ્તમી પર આ રીતે કરો ભગવાન સૂર્યદેવની પૂજા, જાણો શુભ મુહૂર્ત અને મંત્ર

શ્રી સૂર્ય ચાલીસા / Shri Surya Chalisa

સહજાનંદ સ્વામી/સ્વામિનારાયણ ભગવાન : ધર્મ, સંયમ અને સમાજસુધારાનો પ્રકાશસ્તંભ

Shaniwar Na Upay: ચિત્રા નક્ષત્ર અને શનિવારનો શુભ સંયોગ, આ ખાસ ઉપાયો કરવાથી જીવનની દરેક સમસ્યા થશે દૂર

આગળનો લેખ
Show comments