rashifal-2026

Labh Pancham Wishes in Gujarati 2025: લાભ પાંચમની શુભેચ્છા

Webdunia
શનિવાર, 25 ઑક્ટોબર 2025 (17:54 IST)
happy labh pancham
Labh Panchami 2025   Wishes in Gujarati - આ દિવસને ગુજરાતી લોકો નવા દિવસ તરીકે ઉજવે છે અને લાભ પાંચમના દિવસે નવા વેપારની શરૂઆત કરે છે.  લાભ પાંચમને સૌભાગ્ય પંચમી પણ કહે છે. આ તહેવારને ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ્ય વેપારમાં લાભ અને જીવનમાં પુણ્ય કમાવવાનો છે. આ જ કારણ છે કે આ દિવસે ગણેશ-લક્ષ્મીની પૂજા અર્ચના કરવામાં આવે છે.  લાભ પંચમીના દિવસે ગુજરાતી વેપારીઓ દિવાળીના તહેવારની રજાઓ પછી પોતાના વેપારની શુભ શરૂઆત કરે છે. એવી ધારણા છે કે લાભ પાંચમે વેપાર શરૂ કરવાથી આખુ વર્ષ લાભ થાય છે.  જો તમે તમારા સગાવહાલા, મિત્રો અને પરિવારના લોકોને શુભેચ્છા મોકલવા માંગો છો તો અમે લાવ્યા છીએ અહી કેટલાક શુભેચ્છા સંદેશ.  
 
 
happy labh pancham


1  આ લાભ પાંચમ ભગવાન ગણેશ અને માતા લક્ષ્મી તમારા 
ઘરને ઘન, ધાન્ય  અને સમૃદ્ધિથી ભરી દે 
શુભ   લાભ   પાંચમ 

Happy Labh Pancham
 
 
2. આ લાભ પાંચમે લક્ષ્મી તમારી દરેક 
   મનોકામના પૂર્ણ કરે આ જ અમારી પ્રાર્થના 
   લાભ પાંચમની શુભેચ્છા 
3. લાભ પાંચમના પાવન પર્વ પર 
   ભગવાન તમને અને તમારા પરિવારને 
   સૌભાગ્ય પ્રદાન કરે એ જ પ્રાર્થના 
    લાભ પાંચમની હાર્દિક શુભકામનાઓ 
4. લાભ પાંચમના પાવન પર્વથી શરૂ થઈ રહેલા 
      તમારા વેપારને ઈશ્વર ખૂબ બરકત આપે 
    લાભ પાંચમની બધા વેપારીઓને શુભેચ્છા 
    મા લક્ષ્મી બધા કાર્યોમાં તમારી સાથે રહે એવી પ્રાર્થના 
Happy Labh Pancham
5. દરેક ક્ષણે સોનેરી ફુલ ખીલે 
  કયારેય ન કરવો પડે કાંટાનો સામનો 
  જીંદગી તમારી ખુશીઓથી ભરેલી રહે 
  લાભ પાંચમ પર અમારી આ જ શુભકામના 
6. લક્ષ્મી અને ગણપતિની પૂજા અને તેમના આશીર્વાદથી 
   તમારો માર્ગ વિકાસ ધન અને સદ્દભાવથી રોશન રહે 
   લાભ પાંચમની શુભકામનાઓ 
7.   આપ સૌને આગામી વિક્રમ સંવંત વર્ષ 
       લાભદાયી નીવડે એવી જ 
       લાભપાંચમ ની શુભેચ્છા 
Happy Labh Pancham
8.  આ લાભ પાંચમ પર ઈશ્વર તમને લાભ આપે 
મા લક્ષ્મીની કૃપા તમારા પર સદા વરસતી રહે 
લાભ પાંચમની હાર્દિક શુભકામનાઓ 
 
8  લાભ પંચમી પર તમારી 
સફળતાની હુ કામના કરુ છુ 
તમારા જીવનમાં રહે સદા
સુખ અને વૈભવ એ જ 
મા લક્ષ્મીને પ્રાર્થના કરુ છુ 
હેપી લાભ પાંચમ 
 










 
 
1  ધનની વર્ષા થાય સદા તમારા ઘરમાં 
નામ હોય ફક્ત તમારુ આખા જગતમાં 
દિવસ રાત વેપારમાં થાય લાભ તમને 
આ જ છે લાભ પાંચમની શુભકામના 
હેપી લાભ પાંચમ
 
 
2  લાભ પાંચમ તમારા જીવનમા લાવે ખુશીઓ અપાર 
વિરાજે મા લક્ષ્મી તમારા ઘરદ્વાર 
અમારી આ શુભકામના કરો સ્વીકાર 
લાભ પાંચમની હાર્દિક શુભકામના 
 
3 તમારા જીવનમાં લાવે સફળતા લાભ પંચમી 
સૌભાગ્ય અને ખુશીઓ લઈને આવે લાભ પાંચમ 
 લાભ પંચમીની હર્દિક શુભેચ્છા
 
4 લાભ પંચમીના અવસર પર દેવી લક્ષ્મી 
તમારા સુખ સમૃદ્ધિ અને સફળતા પ્રદાન કરો 
લાભ પંચમીની હર્દિક શુભેચ્છા 
 
5 આ વર્ષ તમારે માટે સૌભાગ્ય લઈને આવે 
અને તમારા બધાના સુંદર સપના પુરા કરે 
લાભ પાંચમની હાર્દિક શુભકામનાઓ 
 
6 દેવી લક્ષ્મી તમારા જીવનને સ્વસ્થ શરીર 
ધન અને સ્વતંત્રતાથી ભરી દે  
આ લાભ પંચમી તમારા માટે લાભદાયી રહે 
લાભ પાંચમની હાર્દિક શુભકામનાઓ 
 
7  લાભ પંચમીના શુભ દિવસ પર 
દેવી શારદા તમારા માર્ગને રોશન કરે 
લાભ પાંચમની હાર્દિક શુભકામના 
 
8 લાભ પંચમીનો દિવસ તમારે માટે 
સારો લાભ અને સમૃદ્ધિ લઈને આવે 
લાભ પાંચમની હાર્દિક શુભકામના 
 
9  લાભ પંચમી પર તમારી 
સફળતાની હુ કામના કરુ છુ 
તમારા જીવનમાં રહે સદા
સુખ અને વૈભવ એ જ 
મા લક્ષ્મીને પ્રાર્થના કરુ છુ 
હેપી લાભ પાંચમ 
 
10 આ લાભ પાંચમ પર ઈશ્વર તમને લાભ આપે 
મા લક્ષ્મીની કૃપા તમારા પર સદા વરસતી રહે 
લાભ પાંચમની હાર્દિક શુભકામનાઓ 
  
 
11 મહાલક્ષ્મીની કૃપાથી 
હંમેશા તમારા ઘરમાં 
ઉમંગ અને આનંદની રૌનક રહે 
લાભ પંચમીની હાર્દિક શુભકામના 
 
 
12. સોનેરી ફુલ ખિલે તમારા જીવનમાં 
ક્યારેય કાંટાનો ન કરવો પડે સામનો 
તમારુ જીવન સદા ખુશીઓથી ભરેલુ રહે 
લાભ પાંચમ પર અમારી આ જ છે શુભકામના 
લાભ પંચમીની હાર્દિક શુભેચ્છા 
 
 
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

આજની રેસિપી - લસણના સ્વાદિષ્ટ અને ક્રિસ્પી પરાઠા

રસોડામાં કૉકરોચ થી છુટકારો મેળવવાનાં 5 અસરદાર ઉપાય, ૩ નબર તો કમાલનું કરે છે કામ

કોર્ન સાગ રેસીપી

Besan For Beauty- 5 રીતે ચહેરા પર ચણાનો લોટ લગાવો, 1 મહિનામાં ગોરી અને ચમકતી ત્વચા મેળવો...

Kids story- ગોલીની પસંદ

વધુ જુઓ..

નવીનતમ

બુધવારે ક્યારેય ન કરશો આ વસ્તુઓનુ દાન, નહી તો પરેશાનીઓનો કરવો પડશે સામનો

શનિ ચાલીસા અર્થ સાથે ગુજરાતીમાં - Shani Chalisa Lyrics with meaning in Gujarati

Shani dev Stuti Gujarati Lyrics - શનિદેવ સ્તુતિ

Makar Sankranti 2026: 14 કે 15 જાન્યુઆરી, ક્યારે છે મકરસંક્રાંતિ ? ક્યારે ખાશો ખીચડી ? જાણી લો શુભ મુહૂર્ત

બુધવાર સ્પેશયલ - ગણેશ ભજન Ganesh bhajan

આગળનો લેખ
Show comments