Webdunia - Bharat's app for daily news and videos

Install App

ફરસી પૂરી

Webdunia
સામગ્રી : 500 ગ્રામ મેંદો, 100 ગ્રામ રવો, 200 ગ્રામ ઘી, 1 ચમચી જીરુ, 1 કપ દૂધ, 50 ગ્રામ ચોખાનો લોટ, 1/2 ચમચી ખાંડેલા મરી, મીઠું, તળવા માટે તેલ.
P.R


બનાવવાની રી ત : સૌપ્રથમ ઘી, ચોખાનો લોટ અને દૂધ ત્રણે ભેગા કરી ખૂબ ફીણવું. પછી તેમાં મેંદો, રવો તેમજ મરી, જીરૂ, મીઠું બધું નાખી ભેગું કરવું. પછી દૂધ અથવા પાણીથી રોટલી જેવો લોટ બાંધવો. ઘી વાળો હાથ કરી લોટ ખૂબ મસળી તેના મોટા મોટા પાંચ લૂઆ બનાવવા. હવે એક લૂઆંને રોટલી આકારમાં વણી તેના પર ઘી લગાડવી. આ રોટલીને ફોલ્ડ કરી તેના ત્રાસા શેપમાં લૂઆ કાપવા. દરેક લૂઆને ઉપરથી જલેબી શેપ દેખાય એ રીતે જ હલકા હાથે વણી લેવા. બધી પૂરી વણાય જાય કે તેને તેલમાં તળી લેવી.

આ પૂરી ગરમા ગરમ ચા સાથે ખૂબ સરસ લાગે છે. મોળી અને કુરકુરી હોવાથી બાળકોને વધુ ભાવે છે.

વેબદુનિયા પર વાંચો

વધુ જુઓ..

જરૂર વાંચો

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનાસ એક ખતરનાક બીમારીથી સંક્રમિત

Shreyas Talpade ને કોવિડ વેક્સીનના કારણે આવ્યો હાર્ટ એટેક

લાઈવ શોમાં સુનિધિ ચૌહાણ પર બોટલ ફેંકી દીધી

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

ગુજરાતી જોક્સ - ટીવીમાં ખામી

Show comments