Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતી દિવાળી રેસીપી - ડ્રાયફ્રૂટ બરફી

Webdunia
સામગ્રી - અઢી કપ મેદો, દોઢ કપ દૂધ, 1 કપ દળેલી ખાંડ, 100 ગ્રામા સફેદ માખણ, 2 ટી સ્પૂન મિલ્ક પાવડર, 2 ટી સ્પૂન બેકિંગ પાવડર, 2 ટી સ્પૂન કાજુની કટકી, 1 ટેબલ સ્પૂન છોલેલી બદામની કટકી, 1 ટેબલસ્પૂન પિસ્તાની કટકી, ચપટી પાઈનેપલ એસેંસ

બનાવવાની રીત - સૌ પ્રથમ ખાંડ અને વાસણને એક તપેલીમાં લઈને સારી રીતે ફીણો. એકદમ મેશ થઈ જાય કે તેમા ચપટી મીઠુ અને બેકિંગ પાવડર નાખીને ફરીથી ફીણો. હવે આ મિશ્રણમાં મેદો, દૂધ, મિલ્ક પાવડર અને બધા ડ્રાયફ્રૂટ્સ નાખીને સારી રીતે હલાવો. આ મિશ્રણને એક કલાક માટે રહેવા દો. એક કલાક પછી બેકિંગ ટિન પર મેદો ભભરાવીને આ મિશ્રણ પાથરી દો. અગાઉથી ગરમ કરેલ ઓવનમાં 350 ફે. તાપમાન પર મુકી સુગંઘ આવે ત્યા સુધી થવા દો. બદામી કલર થાય એટલે કાઢીને તેના પીસીસ કરી લો. ચાહો તો ઉપરથી બટર દ્વારા આઈસિંગ કરી શકો છો.

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

Met Gala 2024: ફ્લોરલ સાડી ગાઉનમાં દેખાઈ ઈશા અંબાની, જેને બનાવવામાં લાગ્યા 10 હજારથી વધારે કલાક

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

ગુજરાતી જોક્સ - ટીવીમાં ખામી

Show comments