Festival Posters

#2017 #MeTooથી ચુપ્પી તોડનાર બધી મહિલાઓ બની પર્સન ઑફ દ ઈયર

Webdunia
શુક્રવાર, 22 ડિસેમ્બર 2017 (17:35 IST)
જે મહિલાઓએ હેશટેગ  #MeTooથી  યૌન શોષણની વાત કરી તેને પર્સન ઑફ દ ઈયર જાહેર કરાયું છે. 
 
મશહૂત ટાઈમ મેગજીનની આ બધી મહિલાઓને પર્સન ઑફ દ ઈયર ચૂંટતા "દ સાઈલેંસ બ્રેકર્સ" કહ્યું છે. 
 
સાઈલેંસ બ્રેકર્સ જુદા-જુદા ઈંડસ્ટ્રીના લોકો છે. જેને યૌન શોષણ સામે તેમની ચુપ્પી તોડી. 
 
જણાવી નાખે કે અમેરિકાની ન્યૂજ મેગ્જીન ટાઈમ વર્ષના અંતમાં પર્સન ઑફ દ ઈયર નામથી વર્ષ એડિશન કાઢે છે. આ એડિશન એવા લોકો, સમૂહ કે વિચારોને 
 
શામેળ કરાય છે કે જે વર્ષ ભર સારા અને ખરાબ રીતે કોઈન કોઈ રૂપમાં સમાજને પ્રભાવિત કરે છે. 
 
દ સાઈલેંસ બ્રેકસમાં ખૂબ લોકો શામેળ છે તેમાં ખાસકરીને મહિલાઓને શામેળ કરાયું છે. જેને વર્ષ  #MeToo ના ઉપયોગ કરતા યૌન શોષણની ઘટાનાઓનો 
 
જણાવી હતીૢ તેમાં હૉલીવુડ અને બૉલીવુડની ઘણી માડલ એકટ્રેસ પણ શામેળ છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શિયાળામાં બાજરી અને બદામનો હલવો

વસંત પંચમી પર નિબંધ - Vasant Panchmi Essay in Gujarati

સુકાયેલા ફાટેલા હોઠને બનાવો એકદમ મુલાયમ, અપનાવો આ નેચરલ ટિપ્સ, તરત જ રિઝલ્ટ મળશે

આ સફેદ વસ્તુ છે કેલ્શિયમથી ભરપૂર, હાડકાઓ માટે છે રામબાણ, શિયાળામાં જરૂર કરો ડાયેટમાં સામેલ

જાન્યુઆરીમાં પેદા થતા બાળકોના નામ નથી આવતો સમજ? જાણો મોડર્ન અને યુનિક નામ

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - તાજમહેલ ઉજ્જૈનમાં

International Kite Festival 2026: ઇમરાન હાશ્મીએ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં હાજરી આપી હતી અને પતંગ ઉડાડી

ગુજરાતી જોક્સ - મોડો કેમ થયો

ગુજરાતી જોક્સ - એક એવી વાત

નુપુર સેનને સ્ટેબિન બેન સાથે ખ્રિસ્તી લગ્ન વિધિથી લગ્ન કર્યા; સુંદર લગ્નની તસવીરો જુઓ

આગળનો લેખ