Webdunia - Bharat's app for daily news and videos

Install App

વારાણસી: 8 વર્ષની વિદ્યાર્થીની પર સ્કૂલ રેપ

Webdunia
સોમવાર, 29 નવેમ્બર 2021 (08:31 IST)
સ્કૂલોમાં પણ વિદ્યાર્થીનીઓ સુરક્ષિત નથી : વારાણસીમાં ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થીની પર સ્કૂલ ટોયલેટમાં રેપ, દરવાજો બંધ કરી સ્વીપરે કહ્યું કોઈને કહીશ તો બહું મારીશ યુપીના વારાણસીના લહરતારા સ્થિત સનબીમ સ્કૂલમાં ધોરણ -3 ની બાળકી પર રેપના કેસમાં 9 વર્ષની બાળકીએ ઘરે જઈને તેની માતાને પોતાની આપવીતી જણાવી.
 
તેણે કહ્યું કે તે ટોયલેટમાં પહોંચતા જ સ્વીપર અંકલે દરવાજો બંધ કરી દીધો અને મારું મોં બંધ કરી દીધું . તેમણે કહ્યું જો તે કોઈને કંઈ કહેશે તો તેને ખૂબ માર મારવામાં આવશે . તેથી જ હું ડરી ગઈ હતી . 
 
મેં ઘરે જઈને મારી માતાને પીડા જણાવી . FIR મુજબ , 26 નવેમ્બરના રોજ , દીકરી સવારે લગભગ 7 વાગ્યે શાળાએ જવા નીકળી હતી . બપોરે 1:30 વાગ્યાની આસપાસ દીકરી ઘરે આવી હતી . ઘરે આવતાની સાથે જ તે તેની માતાને જોઈને રડવા લાગી અને કહ્યું કે જ્યાં તેનો ક્લાસ છે ત્યાં ફ્લોર પર કોઈ ટોયલેટ નથી . જેના કારણે તેને બીજા માળે આવેલા ટોયલેટમાં જવું પડ્યું હતું . ત્યાં ટોયલેટ સાફ કરી રહેલા એક કાકાએ તેની સાથે ખોટું કૃત્ય કર્યું . 
 
FIR મુજબ, 26 નવેમ્બરના રોજ, દીકરી સવારે લગભગ 7 વાગ્યે શાળાએ જવા નીકળી હતી. બપોરે 1:30 વાગ્યાની આસપાસ દીકરી ઘરે આવી હતી. ઘરે આવતાની સાથે જ તે તેની માતાને જોઈને રડવા લાગી અને કહ્યું કે જ્યાં તેનો ક્લાસ છે ત્યાં ફ્લોર પર કોઈ ટોયલેટ નથી. જેના કારણે તેને બીજા માળે આવેલા ટોયલેટમાં જવું પડ્યું હતું. ત્યાં ટોયલેટ સાફ કરી રહેલા એક કાકાએ તેની સાથે ખોટું કૃત્ય કર્યું

સંબંધિત સમાચાર

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

રાયતા મસાલા

Quick Recipe: 10 મિનિટમાં બની જશે બુંદીનું શાક, જાણો સરળ રીત

હેવી બ્રેસ્ટ છે ? તો આ 4 એક્સરસાઈઝથી તેને સુડોળ અને આકર્ષક બનાવો

Diabetes Care - ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોય તો આ આદતોને કહી દો બાય-બાય, શુગર લેવલ નહીં વધે.

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

આગળનો લેખ
Show comments