Webdunia - Bharat's app for daily news and videos

Install App

માનવતાને શરમજનક કરનારી ઘટના 8 વર્ષની માસૂમ બેનપણીની સાથે છેડતી

Webdunia
રવિવાર, 19 મે 2024 (10:34 IST)
મધ્યપ્રદેશ ના ઈંદોરથી માનવતાને શરમજનક કરનારી ઘટના સામે આવી છે. અહીં એક વૃદ્ધએ તેમની પોત્રીના બેનપણીની સાથે છેડતે કરી છે. વૃદ્ધએ પૌત્રીની બેનપણીની સાથે છેડતી ત્યારેની જ્યારે ઘરમાં કોઈ 
નથી હતુ. 
 
8 વર્ષની માસૂમ બેનપણીની સાથે રમવા આરોપીની ઘરે આવી હતી. ત્યાં તેમની સાથે બેનપણીના દાદાએ છેડતી કરી. માતાએ દરવાજો ખખડાવ્યો તો આરોપી વૃદ્ધે લાંબા સમય બાદ દરવાજો ખોલ્યો. તેણે અંદર જોયું તો દીકરી એકલી હતી અને જોર જોરથી રડી રહી હતી. માસૂમ બાળકે તેની માતાને આખી વાત કહી. પોલીસ
માસુમ બાળકની માતા વતી ફરિયાદ આપવામાં આવી છે. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, નાની બાળકી આરોપીના ઘરે રમવા ગઈ હતી, જ્યારે તેણે તેનો ડ્રેસ કાઢી નાખ્યો અને તેને અયોગ્ય રીતે સ્પર્શ કરવાનું શરૂ કર્યું.
 
પોલીસે જણાવ્યું કે ફરિયાદના આધારે એફઆઈઆર નોંધવામાં આવી છે. હાલ આરોપી ફરાર છે. ટૂંક સમયમાં તેની ધરપકડ કરવામાં આવશે. આરોપીની ઓળખ દેવીલાલ તરીકે થઈ છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Leftover Rice Cutlet- વધેલા ભાતમાંથી બનાવેલ કટલેટ

ઉનાળામાં કયા સમયે લીંબુ પાણી પીવું જોઈએ, તમને થશે ઘણા ફાયદા

દહીં ડુંગળીની સેન્ડવિચ બનાવીને ખાવ, બાળકો ભૂલી જશે ચીઝ મેયોનીઝનો સ્વાદ, જાણો રેસીપી

Gujarati Recipe- સરગવાનું શાક

મેથી દાળ રેસીપી

વધુ જુઓ..

નવીનતમ

May travel destinationsજો તમે મે મહિનામાં મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો, તો તમારા પ્રિયજનો સાથે દેશના આ ટોપ ક્લાસ સ્થળોની મુલાકાત લો

માત્ર બિગ બી જ નહીં, આ સ્ટાર્સે પણ જયા બચ્ચનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, કાજોલે કહ્યું- 'સૌથી શાંત મહિલા'

જાણીતા ફિલ્મ પ્રોડ્યુસરનુ નિધન, રાની મુખર્જી અને તમન્ના ભાટિયાને કર્યા હતા લોંચ

અમેરિકામાં રિતિક રોશનના શોને લઈને છેડ્યો વિવાદ, નબળી વ્યવસ્થા પર લોકો ગુસ્સે થયા

ગુજરાતી જોક્સ - 500 ભેગા થયા છે

આગળનો લેખ
Show comments