Festival Posters

વિશ્વ કપ મેજબાની : બટ મોર્ગનને મળશે

ભાષા
સોમવાર, 24 ઑગસ્ટ 2009 (16:27 IST)
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ એજાજ બટ વિશ્વ કપ 2011 ના મેચોની મેજબાનીના મુદ્દા પર આઈસીસી અધ્યક્ષ ડેવિડ મોર્ગન સાથે અંતિમ ચરણની વાતચીત માટે દુબઈ જશે. બટ 27 ઓ ગસ્ટે મોર્ગ નન ે મળશે અને કોર્ટની બહાર મામલ ાનુ ં સમ ાધા ન શોધવા માટે વાતચીત કરશે.

પાકિસ્તાન જો પોતાના ભાગના 14 મૈચ ભારત, શ્રીલંકા અને બાંગ્લાદેશમા કરાવવા પર રાજી થાય છ ે તો આઈસીસી તેને બે કરોડ ડોલરનું વ ળતર આપશે. આ ઉપરાંત પીસીબી વિશ્વ કપ કેંદ્રીય આયોજન સમિતિ નું સભ્ય પણ બનેલું રહેશે.

પીસીબીના એક સૂત્રએ કહ્યું કે, આઈસીસી પ્રમ ુખે બટને આશ્વાસન આપ્યું કે, જો મામલો આ સપ્તાહે ઉકેલી જશે તો તે આગામી વર્ષે ઈ ંગ્લેન્ડમાં પાકિસ્તાન વિરુદ્ધ દ્રિપક્ષીય શ્રેણી રમવા માટે ભારતીય બોર્ડને મનાવી લેશે. બટ અને મોર્ગન વચ્ચે બેઠક 27 ઓગસ્ટના રોજ થશે.
વધુ જુઓ..

જરૂર વાંચો

Christmas tree- ક્રિસમસ ટ્રીને સજાવવા વપરાતી વસ્તુઓનુ છે અનોખુ મહત્વ, જાણો આ તહેવારની અનેક અનોખી અને રસપ્રદ પરંપરાઓ

How to Make Makka Roti - મકાઈની રોટલી બનાવવાની સરળ રીત, ન તો ફાટશે અને ન તો તૂટશે.

Winter Kitchen Hacks: શું ઠંડીમાં શાકભાજીની ગ્રેવી ઝડપથી ઘટ્ટ થઈ જાય છે? બમણી સ્વાદ માટે આ સરળ નુસખા અજમાવો

Hair Conditioner: માત્ર શેંપૂ કરવાથી કામ નહી ચાલે, આ સ્ટેપ છોડવાની ભૂલ ન કરવી

ફક્ત એક અઠવાડિયુ ખાવ ઈસબગોલ, તમને થશે આ અગણિત ફાયદા

વધુ જુઓ..

નવીનતમ

પ્રભાસની અભિનેત્રી પર 'ગીધો' ની જેમ તૂટી પડ્યુ પુરૂષોનુ ટોળુ, Nidhi Agarwal નો 31 સેકંડનો વીડિયો તમને કંપાવી દેશે

ગુજરાતી જોક્સ - ઇન્ટરવ્યૂમાં મિત્રતા

ગુજરાતી જોક્સ - એક એવી વાત

Chitrakoot- ચિત્રકૂટ જોવાલાયક સ્થળો

ગુજરાતી જોક્સ - બળદને ગાય

Show comments