Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુરક્ષા કારણોસર મીડિયા પાક. કેમ્પથી દૂર

ભાષા
રવિવાર, 14 ફેબ્રુઆરી 2010 (10:28 IST)
સુરક્ષાના કારણોસર પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમીથી મીડિયાને દુર રાખવાની ફરજ પડી છે. રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમી ખાતે દેશની ટ્વેન્ટી ટીમ દુબઈમાં ઈંગ્લેન્ડ સામ ે રમાનારી શ્રેણી માટે ટ્રેનિંગ લઈ રહી છે.

બોર્ડના અધિકારીઓએ કહ્યું હતું કે, મીડિયાએ એકેડમીમાં પ્રવેશ કરવાની મંજુરી આપવામાં આવી નથી. પાકિસ્તાની ખેલાડીઓએ શુક્રવારે તેમની ટ્રેનિંગ શરૂ કરી હતી. કેપ્ટન શોએબ મલિકને પત્રકારો સાથે વાત કરવા એકેડમીને બહાર આવવાની ફરજ પડી હતી.

શનિવારે પણ મલિકે એકેડમીની બહાર જ વાત કરી હતી. પાકિસ્તાન આગામી સપ્તાહમાં ઈંગ્લેન્ડ સામે બે ટ્વેન્ટી મેચ રમશે.

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

Show comments