Webdunia - Bharat's app for daily news and videos

Install App

સાત ટકા ભારતીયોને ગમે ટેસ્ટ ક્રિકેટ : સર્વે

ભાષા
બુધવાર, 18 નવેમ્બર 2009 (11:26 IST)
સચિન તેંદુલકર જેવા ક્રિકેટરોને ભલે જ લાગતું હોય કે, ટેસ્ટ ક્રિકેટ વધારે મનોરંજક બની ગયું છે, પરંતુ એમસીસીના સર્વે અનુસાર માત્ર સાત ટકા ભારતીય પ્રશંસક જ રમતના આ લાંબા પ્રારૂપને પ્રાધાન્ય આપે છે.

મેરિલબોન ક્રિકેટ ક્લબ એમસીસી દ્વારા ભારત, દક્ષિણ આફ્રીકા અને ન્યૂજીલેન્ડમાં કરવામાં આવેલા આ સર્વેમાં પ્રત્યેક ત્રણ દેશોમાંથી 500,500 પ્રશંસકોના વિચાર પુછવામાં આવ્યાં.

આશ્વર્યની વાત તો એ છે કે, ભારતમાંથી આશરે 58 ટકા લોકોએ ટ્વેન્ટી-20 મેચનો પોતાની મનપસંદ રમત ગણાવી જ્યારે માત્ર 31 ટકા લોક ોએ વન-ડેને પ્રાધાન્ય આપ્યું.

રિપોર્ટ અનુસાર ઇંડિયન પ્રીમિયર લીગને માત્ર ચાર ટકા લોકોનું સમર્થન મળ્યું. ત્રણ દેશોમાં કુલ 13 ટકા લોકોએ વન-ડે પર ટેસ્ટને પ્રાધાન્ય આપી.

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments