Webdunia - Bharat's app for daily news and videos

Install App

સચિન છે આધુનિક બ્રેડમેન - લારા

Webdunia
મંગળવાર, 30 નવેમ્બર 2010 (17:10 IST)
સચિન તેંડુલકરના કેરિયરના લાંબા દાવને સલામ કરતા વેસ્ટઈંડિઝના મહાન બેટ્સમેન બ્રાયન લારાએ આ ચેમ્પિયન બેટ્સમેનને આધુનિક બ્રેડમૈન કરાર આપ્યો.

મહાન બેટ્સમેનોમાં જોડાયેલા લારાએ કહ્યુ કે તેંડુલકર વિશે સૌથી સારી વાત એ કરી છે કે તે આટલા લાંબા સમયથી રમી રહ્યા છે. તેમણે કહ્યુ કે મને નથી લાગતુ કે કોઈ પ્રતિસ્પર્ધા છે. બંને મહાન ખેલાડી છે.

તેંડુલકરે દુનિયાને બતાવી દીધુ કે તે શુ કરવામાં સક્ષમ છે. આટલા લાંબા સમય સુધી રમવા માટે તે વખાણવા લાયક છે.

16 વર્ષની વયથી માંડીને 37 વર્ષ સુધી રમવા માટે તેમના જેટલા વખાણ કરવામાં આવે તેટલા ઓછા છે. તેમણે એ પણ કહ્યુ કે બ્રેડમે ન અને તેંડુલકરની તુલના ન કરવી જોઈએ, કારણ કે બંને જુદા જુદા સમયના ખેલાડી છે.

તેમણે કહ્યુ કે સચિન અમારા સમયના ડૉન બ્રેડમે ન છે. બ્રેડમ ેનની સાથે સરેરાશનુ અંતરને ભૂલી જાવ. મે જેટલા પણ ખેલાડીઓને વાત કરી છે તેમનુ માનવુ છે કે આજના સમયમાં બેડમૈનની સરેરાશ 99 ન હોત.

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

કાજુ બદામ કુલ્ફી રેસીપી Kaju Badam Kulfi Recipe

Gujarati Moral Story - સાચા મિત્રની ઓળખ

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

‘ફક્ત પુરૂષો માટે’: આનંદ પંડિત અને વૈશલ શાહ વધુ એક માઈલસ્ટોન ગુજરાતી ફિલ્મ લાવી રહ્યા છે

Show comments