Webdunia - Bharat's app for daily news and videos

Install App

સચિન અને બ્રૈડમેન વચ્ચે તુલના કરવી યોગ્ય છે

Webdunia
મંગળવાર, 19 ઑક્ટોબર 2010 (17:41 IST)
N.D
ક્રિકેટના જાણકાર અનુભવી બેટ્સમેન સચિન તેંડુલકર અને મહાન ક્રિકેટ ખેલાડી તરીકે ઓળખાતા ઓસ્ટ્રેલિયાના સર ડોનાલ્ડ બ્રૈડમે નની વચ્ચે તુલનાને યોગ્ય માને છે.

ઈગ્લેંડના જાણીતા ક્રિકેટ સ્તંભકાર સાઈમન બાર્નેસએ વેબસાઈટ 'ફોક્સ સ્પોર્ટ્સ' પર લખેલ પોતાના લેખમાં આ વાત પર જોર આપ્યો છે કે ફિટનેસ અને વ્યસ્ત કાર્યક્રમના હિસબે 'બેદર્દી' આધુનિક ક્રિકેટના કોઈ ખેલાડ ીની કોઈ જૂના દિગ્ગજની સાથે તુલના બિલકુલ યોગ્ય છે'

બાર્નસ માને છે કે બ્રૈડમેન પોતાના જમાનાના સૌથી યોગ્ય બેટ્સમેન હતા, પરંતુ આજની પરિસ્થિતિમાં તેમની રમતમાં જરૂર પરિવર્તન આવતુ, કારણ કે આધુનિક ક્રિકેટ બિલકુલ બદલાયેલુ છે અને તેમા એક ખેલ ાડ ીને ઘણા પ્રકારની પરીક્ષામાંથી પસાર થવુ પડે છે.

બાર્નેસ લખે છે 'આજના બોલર વધુ ફિટ છે, ક્ષેત્રરક્ષક વધુ ચુસ્ત છે અને બીજા ખેલાડીઓની ઉણપોને લ ઈને તમામ પ્રકારની શોધ કરવામાં આવે છે. આવા વાતાવરણમાં જો કોઈ ખેલાડી વ્યક્તિગત, ટીમ, પ્રાયોજકો અને દેશવાસીઓના હિતોની રક્ષા કરતા શાનદાર પ્રદર્શન કરે છે તો તેની તુલના વીતેલા જમાનાના કોઈ મહાન ખેલાડી સાથે કરવામાં કશું ખોટુ નથી.'

બાર્નેસ માને છે કે જુદા-જુદા યુગમાં જો બૈડમેનનુ આકલન એક ખેલાડીના રૂપમાં કરવામાં આવે તો ત ે મને એ લોકપ્રિયતા નહી મળે, જે આજે ત ે મને મળી છે. બીજી બાજુ સચિને ક્રિકેટના દરેક પ્રારૂપમાં રંગ એકત્ર કર્યા છે, અને પોતાની જાતને એક સંપૂર્ણ ક્રિકેટરના રૂપમાં રજૂ કર્યા છે. આવા ખેલાદીને દરેક યુગમાં સલામ કરવામાં આવે છે.

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

કાજુ બદામ કુલ્ફી રેસીપી Kaju Badam Kulfi Recipe

Gujarati Moral Story - સાચા મિત્રની ઓળખ

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

‘ફક્ત પુરૂષો માટે’: આનંદ પંડિત અને વૈશલ શાહ વધુ એક માઈલસ્ટોન ગુજરાતી ફિલ્મ લાવી રહ્યા છે

Show comments