Webdunia - Bharat's app for daily news and videos

Install App

સચિનને ભેટ સ્વરૂપે મળશે ચાંદીનું બેટ

ભાષા
સોમવાર, 22 ફેબ્રુઆરી 2010 (16:40 IST)
ND
N.D
ટીમ ઇંડિયાના સ્ટાર બેટ્સમેન સચિન તેંદુલકરને ગ્વાલિયર ડિવિજન ક્રિકેટ એસોસિએશન સન્માનિત કરશે. જીડીસીએ ભારત અને દક્ષિણ આફ્રીકાના બીજા વન ડે માં સચિનને ક્રિકેટમાં 20 વર્ષ પૂર્ણ કરવા માટે ચાંદીમાંથી બનાવેલું બેટ ભેટસ્વરૂપે આપશે.

માસ્ટર બ્લાસ્ટર સચિનને આપવામાં આવનારા ચાંદીના બેટનો વજન દોઢ કિલો છે. જેને જોધપુરના કારીગરોએ બનાવ્યું છે. ભારત અને દક્ષિણ આફ્રીકા વચ્ચે બીજો એકદિવસીય મુકાબલો 24 જાન્યુઆરીના રોજ ગ્વાલિયરમાં રમવામાં આવશે.

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments