Webdunia - Bharat's app for daily news and videos

Install App

સચિનને જન્મદિવસની ભેટ

Webdunia
સોમવાર, 25 એપ્રિલ 2011 (14:20 IST)
રોહિત શર્મા અને એંડ્ર્યૂ સાઈમંડ્સ એ પાંચમી વિકેટ માટે રેકોર્ડ ભાગીદારી નોંધાવતા મુંબઈ ઈંડિયંસને આઈપીએલની મેચમાં ડેક્કન ચાર્જર્સના વિરુદ્ધ 37 રનોથી જીત અપાવી દીધી. 38 વર્ષ પૂરા કરનારા બર્થડે બોય અને કપ્તાન સચિન તેંડુલકએર માટે આનાથી વધુ સારી ભેટ કોઈ નથી હોઈ શકતી. આ જીત સાથે જ મુંબઈ 6 મેચોમાં 10 અંકોની સાથે ટોચ પર છે.

મુંબઈએ 4 વિકેટ પર 172 રનના જવાબમાં ડેક્કનની ટીમ 8 વિકેટ પર 135 રન જ બનાવી શકી. લક્ષ્યનો પીછો કરતા ડેક્કનના બેટ્સમેન સતત અંતરે વિકેટ ગુમાવતા ગયા. કપ્તાન કુમાર સંગકારા (34) અને શિખર ઘવન(25) ઉપરાંત અમિત મિશ્રાએ અણનમ 25 અને ડેનિયલ ક્રિસ્ટિયન 21 રનનો ફાળો આપ્યો. મુંબઈ તરફથી શ્રીલંકાએ ઝડપી બોલર લસિથ મલિંગાએ 4 ઓવરમાં 9 રન આપીને 3 વિકેટ લીધી.

ગરમીમાં કેમ વધી જાય છે હાર્ટ એટેકનો ખતરો, આ કારણ બની શકે છે તમારા જીવનો દુશ્મન, જાણો ડોક્ટર પાસેથી બચવાના ઉપાય.

Gautam Buddha Quotes - બુદ્ધ પૂર્ણિમા પર જાણો ગૌતમ બુદ્ધના સુવિચાર

Dahi Tadka- હીંગ દહીં તીખારી

આ Good Manners બાળકોને અત્યારેથી શીખડાવશો તો જીવનભર રહેશે નમ્ર

ઉનાળામાં ચહેરા પર ચમક લાવવા માટે આ જાંબુનો રસ પીવો

Baby Bump છુપાવીને વોટ આપવા આવી દીપિકા પાદુકોણ, પતિ રણવીર સિંહ તેનો હાથ પકડીને ભીડથી બચાવતા જોવા મળ્યા

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Show comments