Webdunia - Bharat's app for daily news and videos

Install App

વન-ડે માં પરિવર્તન ઠીક નહીં. ઈમરાન

ભાષા
રવિવાર, 6 સપ્ટેમ્બર 2009 (18:21 IST)
સચિન તેંદુલકરના એકદિવસીય ક્રિકેટના પ્રારૂપમાં પરિવર્તનનો વિચાર ભૂતપૂર્વ પાકિસ્તાન કપ્તાન ઇમરાન ખાનને પસંદ પડ્યો નથી. પાકિસ્તાનના ભૂતપૂર્વ તેજ બોલરનું માનવું છે કે, 50 ઓવરોની રમત પોતાનામાં જ એક રોમાંચ છે અને તેમાં પરિવર્તન કરવાની કોઈ જરૂરિયાત નથી.

ઝડપી બોલર શોએબ અખ્તર સાથે શૌકત ખાનમ કૈંસર રિસર્ચ હોસ્પિટલ માટે નાણા એકત્ર કરવાના પોતાના બે દિવસીય કાર્યક્રમ અંતર્ગત અહીં પહોંચેલા ઈમરાને કહ્યું કે, રમતના પ્રત્યેક પ્રારૂપની પોતાની ઉપયોગિતા અને રોમાંચ છે અને શ્રેષ્ઠ એ જ રહેશે કે, તેમાં પરિવર્તન ન કરવામાં આવે.

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments