Webdunia - Bharat's app for daily news and videos

Install App

રિચર્ડસ સાથેની તુલનાથી ગર્વ : સેહવાગ

ભાષા
શુક્રવાર, 1 જાન્યુઆરી 2010 (10:53 IST)
80 ના દશકામાં વેસ્ટ ઈંન્ડિઝના વિવિયન રિચર્ડસને સૌથી મોટા વિસ્ફોટક બેટઘરનું બિરુદ મળ્યું હતું. આ માન તાજેતરમાં ભારતના બેટઘર વિરેન્દ્ર સહેવાગને આપવામાં આવી રહ્યું છે પરંતુ ખુદ સેહવાગ કહે છે કે, તેને કીંગ રિચર્ડસ બનવા માટે હજુ ઘણી લાંબી સફર કાપવાની બાકી છે.

સેહવાગે કહ્યું હતું કે, હજુ મારે ઘણુ ક્રિકેટ રમવાનું બાકી છે. રિચર્ડસની નજીક પહોંચવા હજુ મારે ઘણી લાંબી સફર ખેડવાની બાકી છે. ત ે એક મહાન બેટઘર હતાં ત ે મના જેવી સ ફળતા હાંસલ કરવી આસાન વાત નથી પરંતુ એ પણ સત્ય છે કે, તેની સાથે મારી તુલના થાય છે જેથી મને ગર્વ અનુભવ થાય છે.

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments