Webdunia - Bharat's app for daily news and videos

Install App

બાબા રામદેવ તેંદુલકરનું સન્માન કરશે

ભાષા
મંગળવાર, 17 નવેમ્બર 2009 (10:11 IST)
ખ્યાતનામ યોગગુરૂ બાબા રામદેવના નેતૃત્વવ ાળુ ં પતંજલિ યોગપીઠ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વીસ વર્ષ પૂર્ણ કરનારા સચિન તેંદુલકરનું સન્માન કરશે.

બાબા રામદેવે આજે કહ્યું છે કે, ' તેંદુલકરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 20 વર્ષ પૂર્ણ કર્યા છે અને પતંજલિ યોગપીઠને એમ કહેતા ગર્વ થઈ રહ્યો છે કે, અમે તેનું સન્માન કરીશું.' જો કે, સમ્માન સમારોહની તારીખ હજુ સુધી નક્કી થઈ નથી. તેને ટૂક સમયમાં જ જાહેર કરવામાં આવશે.

રામદેવે કહ્યું કે, પતંજલિ યોગપીઠ દ્વારા આયોજિત કરવામાં આવેલા આ સમ્માન સમારો હથ ી હોકી, કુશ્તી અને ગોલ્ફ જેવી રમતોમાં પણ યુવાઓને ભાગ લેવાની પ્રેરણા મળશે.

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments