Webdunia - Bharat's app for daily news and videos

Install App

પ્રથમ વન-ડેમાં ભારતની શરમજનક હાર

વેબ દુનિયા
બુધવાર, 22 ઑગસ્ટ 2007 (09:57 IST)
સાઉથ હૈમ્પટન (વેબદુનિયા) નેટવેસ્ટ ટ્રોફી માટે શરૂ થયેલી સાત વન-ડે મેચની શ્રેણીમાં પ્રથમ મેચમાં ઇગ્લેંડે ભારતને 104 રનોથી હરાવ્યું છે.

' મેન ઓફ ધ મેચ' ઇયાન બેલે પ્રથમ વન-ડેમાં અણનમ 126 અને અલેસ્ટર કુકની પ્રથમ સદીની મદદથી ઇગ્લેંડે 2 વિકેટ પર 288 રન બનાવી મેચ પહેલાંથી જ પોતાના કબજે કરી લીધી હતી.


જ્યારે ભારત 50 ઓવરોમાં 184 રન બનાવી ઓલઆઉટ થઇ ગયું હતું. કેપ્ટન રાહુલ દ્રવિડે 72 બોલમાં 2 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 46 રન બનાવ્યા હતા જ્યારે દિનેશ કાર્તિક સાતમા સ્થાને બેટીંગ કરતાં નાબાદ 44 રન ફટકાર્યા હતા.

આ સિરીજની બીજી મેચ 24 ઓગષ્ટે બ્રિસ્ટલમાં (ડે-નાઇટ) મેચ રમાશે. સાઉથ હૈમ્પટનની માફક અહીં પણ વિકેટો મળશે.

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments