Webdunia - Bharat's app for daily news and videos

Install App

પાકને ડુબાડીને ભારતની શાનદાર જીત

ભારતીય ટીમે પાકિસ્તાનનું વિસરજન કરી નાખ્યું

દિપક ખંડાગલે
મંગળવાર, 25 સપ્ટેમ્બર 2007 (01:03 IST)
જોહનસબર્ગ (વેબદુનિયા) ભારતે ટ્વેંટી-20 વિશ્વકપના ફાઇનલ મેચમાં ટોસ જીતી પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો .આજના આ નિર્યાણક મેચ લાખો ક્રિકેટપ્રેમીઓની નજર મંડાયેલી હતી. ભારત-પાકના નિર્ણયક મેચના કારણે શહેરોના રસ્તાઓ સુના પડી ગયાં હતાં ભારતે ટોસ જીતીને બેટીંગ કરવાનું પસંદ કર્યું હતું, પરંતુ ફકત 157 રન ભારતીય બેસ્ટમેનો કરી શકયા ત્યારે ભારતીય બોલરોએ તરખાટ મચાવતા પાકિસ્તાને 152માં ઓલ આઉટ કરીને વિજયનો તાઝ પહેરી લીધો હતો.

ભારતીય જાંબાજોએ નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 157 રન બનાવ્યાં હતાં. ભારત બેસ્ટમેનો શરૂઆતમાં ઢીલા રહ્યાં હતાં. ગત મેચમાં ઇજા પહોંચવવાને કારણે આજે વિરેન્દ્ર સહેવાગના સ્થાને યુસુફ પઠાણનો સમાવેશ કરવામાં આવ્યો હતો. મેચના 2.5 ઓવરમાં યુસુફ પઠાણના રૂપમાં ભારતે પોતાની પ્રથમ વિકેટ ગુમાવી હતી. ત્યારબાદ 5.3 ઓવરમાં રોબિન ઉથ્થપાના ભારતને બીજા વિકેટના રૂપે નુકશાન ભોગવવું પડ્યું.
ગૌતમએ પોતાનું સંતુલન જાળવી રાખી તેને 75 રનની ભારતીય ટીમને ભેટ આપી હતી જ્યારે રોહિત શર્મા અને ઇરફાન પઠાન 3 રન બનાવી અણનમ રહ્યાં હતાં. સિકસરોના શહેનશાહ યુવરાજ સિંહ આજે કંઇ ખાસ યોગદાન આપી શક્યાં ન હતાં. પાકિસ્તાનના સુકાની પણ યુવરાજની ગત રમત જોઇ તેઓ પણ દબાણમાં જોવા મળ્યાં હતાં.

અંતિ મ ઓવરમા ં 13 ર ન બનાવવાન ા હત ા ત્યારે ભારતના સુકાની મહેન્દ્ર સિંહ ધોની ઉર્ફ 'માહી' એ અંતિ મ ઓવ ર જોગીન્દ ર શર્માન ે આપવાનો નિર્ણય લીધો હત ો. પ્રથ મ વાઇ ડ ફેક્ય ો હત ો અન ે ત્યારબા દ ત્રીજ ા બોલમા ં બિસબા લ- ઉ લ- હક ે છગ્ગ ો માર્ય ો હત ો અન ે ચોથ ા બોલ ે રીવર્સશો ટ મારવ ા જતા ં શ્રીશાંત ે કે ચ લપક ી લીધ ો હત ો અન ે તેન ી સાથ ે વિદેશન ી ધરત ી પ ર ભારતન ો ધ્વ જ ફરકાવ ી દેશનુ ં ના મ રોશ ન કર્યુ ં છ ે. ઘોનીન ી વિશ્ વ વિજેત ા ટીમ ે પાકિસ્તાનનુ ં વિસરજ ન કર ી નાખ્યુ ં હત ુ.
વધુ જુઓ..

જરૂર વાંચો

Aashna Shroff: કોણ છે આશના શ્રોફ જેણે અરમાન માલિક સાથે કરી લીધા લગ્ન, યૂટ્યુબ પર કમાવી રહી છે આટલા પૈસા

Mahakumbh 2025 - પ્રયાગરાજ મહાકુંભ 2025 માં કેવી રીતે પહોંચીએ

Udaipur- ઉદયપુર માં જોવાલાયક સ્થળો

ગુજરાતી જોક્સ - પપ્પુના પ્રશ્નો ના જવાબ

Bye Bye 2024- એઆર રહેમાનથી લઈને એશા દેઓલ સુધી, આ સેલેબ્સ વર્ષ 2024માં છૂટાછેડા લીધા

વધુ જુઓ..

નવીનતમ

Home Remedies - ફટકડી અને લીંબુ આ સમસ્યાઓથી આપે છે રાહત, જાણો તેનો ઉપયોગ કરવાની સાચી રીત

Door Shine tips- શું તમારા ઘરના લાકડાના દરવાજા જૂના દેખાવા લાગ્યા છે? નાળિયેર તેલની આ સરળ યુક્તિથી તમે નવા જેવા દેખાઈ શકો છો.

Year Beginer - વર્ષ 2025માં આ યોગાસનોને તમારી દિનચર્યામાં સામેલ કરો, માનસિક સ્વાસ્થ્યમાં ફાયદો થઈ શકે છે.

રામપુરી તાર કોરમા

Makar Rashi Baby Boy Names- ખ જ પરથી નામ છોકરા

Show comments