Webdunia - Bharat's app for daily news and videos

Install App

પર્સનલ જીંદગીમાં દખલ યોગ્ય નથી-સાઈમંડ્સ

ભાષા
શનિવાર, 28 જૂન 2008 (17:19 IST)
ઓસ્ટ્રેલિયાના એંડ્યૂ સાઈમંડ્સને પર્સનલ જીંદગીમાં કોઈની દખલગીરી પસંદ નથી અને જાણીતા લોકોની વ્યક્તિગત જીંદગીમાં મીડિયાની દખલગીરી તેમને પસંદ નથી.

સાઈમંડ્સનુ માનવુ છે કે ખેલાડીઓને વધતી લોકપ્રિયતાનુ પરિણામ ભોગવવુ પડી રહ્યુ છે કારણકે મેદાનની બહાર તેમને ગતિવિધિઓના સમાચાર મેળવવા માટે લોકો બધી સીમાઓ ઓળંગી જાય છે.

તેમણે કહ્યુ કે રમત હવે માત્ર રમત નથી રહી ગઈ. લોકો જાણવા માંગે છે કે મેદાનની બહાર ખેલાડીઓ શુ કરે છે. મને લાગે છે કે આ એક અત્યાચાર છે.

આ ઓસ્ટ્રેલિયાના ક્રિકેટરે કહ્યુ કે પોતાની હળવાશની પળોમાં આ રીતની દખલ તેઓ બિલકુલ સહન નહી કરે.

સાઈમંડ્સે સિડની હેરાલ્ડને કહ્યુ હું નથી ઈચ્છતો કે લોકો એવુ જાણે કે હું મારા નવરાશની પળોમાં શુ કરુ છુ.
હું આવુ નહી થવા દઉ.

રાયતા મસાલા

Quick Recipe: 10 મિનિટમાં બની જશે બુંદીનું શાક, જાણો સરળ રીત

હેવી બ્રેસ્ટ છે ? તો આ 4 એક્સરસાઈઝથી તેને સુડોળ અને આકર્ષક બનાવો

Diabetes Care - ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોય તો આ આદતોને કહી દો બાય-બાય, શુગર લેવલ નહીં વધે.

World family day 2023- વિશ્વ પરિવાર દિવસ પર નિબંધ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Show comments