Webdunia - Bharat's app for daily news and videos

Install App

ધોની સામે યાચીકા દાખલ કરનાર દંડાયો

Webdunia
ગુરુવાર, 24 એપ્રિલ 2008 (20:47 IST)
રાંચ ી. ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન મહેન્દ્રસિંહ ધોની સામે ઝારખંડ ઉચ્ચ ન્યાયાલયમાં યાચીકા દાયર કરનાર વ્યક્તિ સામે અદાલતે અધૂરી માહિતીના આધારે કેસ દાખલ કરવા બદલ એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. મુખ્ય ન્યાયાધીશ એમ કે વિનયગમની અધ્યક્ષતા વાળી ખંડપીઠે ધોનીના સ્વીંગપુલ સામે યાચીકા દાખલ કરનાર વ્યક્તિને 15 દિવસ દરમિયાન ખાનગી સંસ્થા દીપશીખાને એક લાખ રૂપિયા આપવાનો આદેશ કર્યો છે.

આ સંસ્થા માનસિક રૂપથી વિકલાંગ લોકોની સારસંભાળ રાખે છે. ઉલ્લેખનીય છે કે, ધોનીના સ્વીમીંગપુલથી આસપાસના રહેણાંક વિસ્તારમાં પાણીની તંગી ઉપસ્થિત થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. જેથી અદાલતે ઝારખંડ સરકારને હારમુ હાઈસીંગ કોલોનીમાં 25થી 30 હેન્ડપંપ મુકવવાનો હુકમ કર્યો છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મણિપુરમાં ફરી હિંસા ભડકી, CM બિરેન સિંહના ઘર પર હુમલો, 23 લોકોની ધરપકડ, ઈમ્ફાલમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો

અમિત શાહને ઈમરજન્સી કોલ આવ્યો! મહારાષ્ટ્રની તમામ ચૂંટણી સભાઓ કેન્સલ કરી અને તરત જ દિલ્હી પહોંચ્યા

મોરબી પુલ દુર્ઘટનાના આરોપી જયસુખ પટેલની મોદકતુલા

AAp ના Kailash Gehlot રાજીનામું આપ્યું ત્યારે ભાજપે તેમનું સ્વાગત કર્યું.

ભારતમાં ટામેટાં કેમ સસ્તા થયા? કિંમતોમાં 22.4 ટકાનો ઘટાડો થયો છે

Show comments