Webdunia - Bharat's app for daily news and videos

Install App

કેકેઆર કોચની શોધમાં ઝુંટાયુ

ભાષા
સોમવાર, 24 ઑગસ્ટ 2009 (16:34 IST)
ઇંડિયન પ્રીમિયર લીગ ફ્રેંચાઇજી માટે કોચની શોધ કરી રહેલી કોલકાતા નાઇટ રાઇડર્સ (કેકેઆર) ન ી થિંક ટૈંકે ત્રણ ભૂતપૂર્વ ક્રિકેટરો ંના ઈન્ટરવ્યું લીધા છે. થિંક ટૈંકમાં સૌરવ ગાંગુલી પણ શામેલ છે.

ગાંગુલી સાથે મુંબઈમાં કેકેઆરના માલિક શાહરૂખ ખાન અને સહ માલિક જય મેહતા પણ હતાં જેમણે ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયાઈ માઇકલ બેવન, ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ઓલ રાઉંડ ડરમોટ રીવ અને ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેન ડબ્લ્યૂ વાઈ ર મ ણનો ઈંટરવ્યું લીધો.

રમને જો કે, આ વિષે કંઈ પણ કહેવાથી ઈંકાર કરી દીધો. તેમણે કહ્યું કે, હું મુંબઈમાં છું પરંતુ હું આ વિષે કોઈ વાત નહીં કરું. હજુ સુધી કંઈ પણ થયું નથી.

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Show comments