Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઓસ્ટ્રેલિયાના રાજમુકટને ભારતનો ડર છે!

વાર્તા
ગુરુવાર, 28 ફેબ્રુઆરી 2008 (16:44 IST)
મેલબોર્ન(વાર્તા) ઓસ્ટ્રેલિયાના પૂર્વ કપ્તાન સ્ટીવ વોએ સ્વીકાર્યુ છે કે, વિશ્વ ક્રિકેટમાં કાંગારુ ટીમના શાસનને માત્ર ભારતથી જ ગંભીર ખતરો છે. ભારતીય ટીમમાં ઝડપથી સુધારો આવી રહ્યો છે અને ઓસ્ટ્રેલિયાના તાજને તેનો જ ડર છે.

ભારત સહિત દક્ષિણ આફ્રિકા પાસે પણ મેચ જીતાડવા માટે સારા બોલરો છે અને આ ટીમના પ્રદર્શનમાં પણ સુધારો આવી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં ભારતે વિશ્વ ચેમ્પીયન ઓસ્ટ્રેલિયાને મેચોમા ં જોરદાર ટક્કર આપી હતી. સીબી ત્રિકોણીય સિરીઝમાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ પોતાના બહેતરીન પ્રદર્શનથી કાંગારુઓમાં ગભરાટ ફેલાવી દીધો હતો.

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

રાયતા મસાલા

Quick Recipe: 10 મિનિટમાં બની જશે બુંદીનું શાક, જાણો સરળ રીત

હેવી બ્રેસ્ટ છે ? તો આ 4 એક્સરસાઈઝથી તેને સુડોળ અને આકર્ષક બનાવો

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Show comments