Webdunia - Bharat's app for daily news and videos

Install App

આમિરને વજન વધારવાની જરૂરિયાત : અકરમ

ભાષા
ગુરુવાર, 25 જૂન 2009 (15:33 IST)
ટ્વેંટી-20 વિશ્વ કપમાં પાકિસ્તાનની નવી શોધ મોહમ્મદ આમિર પાસે એક સારા ઝડપી બોલર હોવાના તમામ ગુણ મોજૂદ છે પરંતુ તેમને કઠિન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બનેલા રહેવા માટે પોતાનું વજન વધારવાની જરૂરિયાત છે.

એમ કહેવું છે પાકિસ્તાનના ભૂતપૂર્વ કપ્તાન અને ઝડપી બોલર વસીમ અકરમનું. તાજેતરમાં સંપન્ન ટી-20 વિશ્વ કપમાં 17 વર્ષીય આમિરે નવા દડાથી શ્ર ેષ્ ઠ બોલીંગ કરી અને અકરમને એ વાતનો ગર્વ છે કે તેણે આ પ્રતિભાની શોધ કરી.

અકરમે કહ્યું કે મેં તેને મુદસ્સર નજર અને આકિબ જાવેદ સાથે બે વર્ષ પહેલા અભ્યાસ શિબિરમાં જોયો હતો. તે પાકિસ્તાન માટે અંડર-19 ટીમમાં રમી ચૂક્યો છે.

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Show comments