Webdunia - Bharat's app for daily news and videos

Install App

આજે બેવડી મઝા-20-20 અને નવરાત્રી

દિપક ખંડાગલે
શનિવાર, 20 ઑક્ટોબર 2007 (12:54 IST)
( વેબદુનિયા) બ્રેબોર્ન સ્ટેડિયમ પર આજે રમાવનાર ટ્વેન્ટી-20 ભારત-ઓસ્ટ્રેલિયાની મેચ આજે સાંજે 6.00 વાગે શરૂ થનારી મેચ જોઇ સીધા ગરબા જશે. આજે મેચની સાથે-સાથે નવરાત્રીના છેલ્લાં દિવસનો ભરપૂર આનંદ ઉઠાવશે. મેચ નિર્ધારિત સમય પ્રમાણે 9-30 કે 10 વાગ્યા સુધી પૂરી થશે.

આજે ફરી 28 દિવસ બાદ ટ્વેન્ટી-20 વિશ્વકપ વિજેતા ભારતીય ટીમ અને ઓસ્ટ્રેલિયા ટકરાશે. 22 સપ્ટેમ્બરના રોજ ડરબન ખાતે ટ્વેન્ટી-20 સેમીફાઇનલમાં સામ-સામે આ બંને ટીમો ટકરાઇ હતી.વર્લ્ડકપ વિજેતા બન્યાં બાદ ઓસ્ટ્રેલિયાની નજર ટ્વેન્ટી-20 વિશ્વકપ હતી. પરંતુ ભારતે તેના સપના પર પાણી ફેરવી વાળ્યું હતું.

આજે ભારત-ઓસ્ટ્રેલિયાની સાથે ક્રિકેટપ્રેમીઓ અને ગરબાપ્રેમીની રમઝટ જામશે. આજે નવરાત્રીનો છેલ્લો દિવસ છે મેચ 9 -30 થી 10-00 વાગ્યા પૂરી થઇ જશે. જેના કારણે ક્રિકેટ સાથે ગરબામાં પણ ઝૂમી શકશે.

ભારતીય ટીમમાં સચિનતેંડુલકર, દ્રવિડ અને ગાંગુલી આ ટીમમાં રમશે નહી તેમના સ્થાને ગંભીર, રોહિત શર્મા, જોગીન્દર શર્મા જેવા યુવા ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવશે.

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Show comments