Webdunia - Bharat's app for daily news and videos

Install App

યુઝવેન્દ્ર ચહલને ખભા પર ઉઠાવીને મહિલા પહેલવાને બતાવી તાકત, વાયરલ વીડિયો જોઈને ફેંસ વચ્ચે વિવાદ

Webdunia
સોમવાર, 4 માર્ચ 2024 (16:59 IST)
મહિલા પહેલવાનનુ યુઝવેન્દ્ર ચહલને ખભા પર ઉઠાવીને ગોળ ફેરવવાનો વીડિયો ઈંટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈને જ્યા ઘણા લોકો ક્રિકેટરના વજન પર મોજ લઈ રહ્યા છે તો બીજી બાજુ ફેંસ રેસલરને ટ્રોલ કરી રહ્યા છે. કારણ કે તે ક્રિકેટરને ખભા પર ઉઠાવીને ગોળ-ગોળ ફેરવતી જોવા મળી રહી છે. 

<

She is disrespecting her husband by making fun of his weight.
She could have tossed his BFF but with him she is posting a romentic cuddle picture.
If you still think this is normal, you are sick.#YuzvendraChahal#Dhanshree#Yuzipic.twitter.com/uTSXZycXOD

— The Revenant (@revenantMRA) March 3, 2024 >
  
ક્યારેક મોજ મસ્તીમાં મિત્ર-યાર આપણે ખભા પર ઉઠાવીને ફેરવી નાખે છે. આવુ જ કંઈક એક પાર્ટીમાં જોવા મળ્યુ. જ્યા મહિલા પહેલવાન સંગીતા ફોગાટે ભારતીય ક્રિકેટ ટીમના લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલને ખભા પર ઉઠાવીને ગોળ ગોળ ફેરવી દીધો. હવે આ વીડિયો ઈંટરનેટ પર ચર્ચાનો વિષય બની ચુક્યો છે. ઘણા યુઝર્સ ચહલના વજન ટિપ્પણી કરી રહ્યા છે. તો કેટલાક મહિલા પહેલવાનને ટ્રોલ કરી રહ્યા છે. 
 
 ચહલને આવી ગયા ચક્કર 
 આ ક્લિપમાં આપણે જોઈ શકીએ છીએ કે સંગીતા ફોગાટે ચહલને ખભા પર ઉઠાવેલ છે. તે એકદમ ગોળ ફરવા લાગે છે. તેનાથી યુઝવેન્દ્ર ચહલને ચક્કર આવવા માંડે છે અને તે સંગીતાને રોકવાનો ઈશારો કરતો જોવા મળે છે. પણ સંગીતા વીડિયો બનાવનારા તરફ જોઈને હસે છે. ટૂંકમાં મોજ-મોજમાં કરવામાં આવેલ આ એક્ટ ફેંસ વચ્ચે ચર્ચાનો મુદ્દો બની ગયો. ઉલ્લેખનીય છે કે આ વીડિયો ઝલક દિખલા જા ની રૈપ-અપ પાર્ટી દરમિયાન નો બતાવાય રહ્યો છે.  જેમા યુઝવેન્દ્ર ચહલ પત્ની ધનશ્રી વર્મા સાથે પહોચ્યા હતા. 
 
આ વીડિયો ઈંસ્ટાગ્રામ હૈડલ @tadka_bollywood_ પરથી પોસ્ટ કરવામાં આવ્ય હતો. જેની સાથે લખવામાં આવ્યુ - યુજી ચહલ ને કોણ આવી રીતે પટકી રહ્ય છે. સાથે જ ઘણી બધી હાસ્યવાળી ઈમોજીનો યુઝ કરવામાં આવ્યો હતો. સમાચાર લખતા સુધી વીડિયોને 48 હજારથી વધુ લાઈક્સ અને 34 લાખ વ્યુઝ મળી ચુક્યા છે. 
 
સાથે જ સેકડો યુઝર્સ સતત તેન પર પોતાના દિલની વાત લખી રહ્યા છે. બીજી બાજુ કેટલાક યુઝર્સ ચહલને બોડી બનાવવાની સલાહ આપી રહ્યા છે. તો કેટલાકે આ ઘટનાને લઈને સંગાતા ફોગાટને ટ્રોલ કરવુ શરૂ કરી દીધુ. યુઝર્સે કહ્યુ કે ચહલની બોડી વેટની મજાક ઉડાવવી ખોટુ છે. તો બીજાએ લખ્યુ આ ફની નથી. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

છત્રપતિ સંભાજી મહારાજનું નામ 'છાવા' કેવી રીતે પડ્યું? જાણો રસપ્રદ વાર્તા

છોકરાઓના નામ રામના નામ પર

ટીબી નાબૂદી લક્ષ્યાંકમાં ગુજરાત આગળ, 95% સિદ્ધિ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સફળતા મળી

Health Tips: નાસ્તામાં ખાવ આ પૌષ્ટિક વસ્તુ, વિટામિનની ઉણપ થશે દૂર અને પાચન પણ રહેશે ઠીક

ત્વચાની સારી સંભાળ માટે આ હર્બલ ફેસ મિસ્ટ બનાવો

વધુ જુઓ..

નવીનતમ

ભારતનું આ સુંદર હિલ સ્ટેશન, જ્યાં માત્ર 24 ઘર અને 4 દુકાનો છે

જાણીતા અભિનેતાનું થયું નિધન, બિમારીએ લીધો જીવ, ટીવી-બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં શોક

14 વર્ષ પછી બોલીવુડમાં કમબેક કરી રહી છે આ સુંદર અભિનેત્રી, માતા-પિતાએ પણ કર્યું રાજ, ભાઈ પણ કમબેક પછી બન્યો સુપરસ્ટાર

Family Vacation In India With Family- એપ્રિલમાં તમારા પરિવાર સાથે દેશના આ અદ્ભુત અને સુંદર સ્થળોને ડેસ્ટિનેશન પોઈન્ટ બનાવો.

યુઝવેન્દ્ર ચહલ-ધનશ્રી વર્માના આજે છૂટાછેડા થશે, ચહલ 4.75 કરોડ રૂપિયાનું ભરણપોષણ આપશે.

આગળનો લેખ
Show comments