Webdunia - Bharat's app for daily news and videos

Install App

Mohammed Shamiએ કેચ લેવાની કોશિશ પણ ન કરી તો ભડકી ઉઠ્યા હાર્દિક પંડ્યા લગાવી ફટકાર - Video વાયરલ

Webdunia
મંગળવાર, 12 એપ્રિલ 2022 (13:10 IST)
Indian Premier League 2022 : હૈદરાબાદ  (Sunrisers Hyderabad) ના વિરુદ્ધ્ની મેચમાં ગુજરાત ટાઈટંસને હારનો સામનો કરવો પડ્યો. હૈદારાબાદના કપ્તાન કેન વિલિયમસન (Kane Williamson) એ શાનદાર હાફસેંચ્યુરી મારીને ટીમને જીત અપાવી.  વિલિયમસન પ્લેયર ઓફ ધ મેચ ખિતાબ પણ જીત્યા. ગુજરાતની આ સીઝનની પહેલી હાર છે. હૈદરાબાદ સામેની મેચ દરમિયાન ગુજરાતના કેપ્ટન હાર્દિક પડ્યા ખૂબ ચર્ચામાં રહ્યા. એક તરફ જ્યાં હાર્દિકે હાફ સેંચુરી ફટકારી હતી તો બીજી તરફ હૈદરાબાદની ઇનિંગ દરમિયાન સાથી ક્રિકેટર મોહમ્મદ શમી ગુસ્સે થતો જોવા મળ્યો હતો, સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે જેમાં હાર્દિક સિનિયર બોલર શમીથી નારાજ જોવા મળી રહ્યો છે.

<

Dear Hardik, you are a terrible captain. Stop taking it out on your teammates, particularly someone as senior as Shami. #IPL #IPL2022 #GTvsSRH pic.twitter.com/9yoLpslco7

— Bodhisattva #DalitLivesMatter (@insenroy) April 11, 2022 >
 
ઉલ્લેખનીય છે કે  હૈદરાબાદની ઇનિંગની 13મી ઓવર દરમિયાન,  હાર્દિકના બોલ પર મોહમ્મદ શમી રાહુલ ત્રિપાઠીનો કેચ ચૂકી ગયો, ત્યારબાદ હાર્દિક સાથી ક્રિકેટર શમીને ઠપકો આપતો જોવા મળ્યો. બન્યું એવું કે આ ઓવરમાં વિલિયમસને હાર્દિકના બોલ પર સતત 2 સિક્સર ફટકારી હતી. જેના કારણે પંડ્યા ખૂબ જ નિરાશ થયા હતા.
 
આવી સ્થિતિમાં, ત્રિપાઠીએ જે ઓવર રમી તે જ ઓવરનો છેલ્લો બોલ, તે બોલ પર, રાહુલે ડીપ થર્ડ મેન તરફ એરિયલ શોટ માર્યો, જ્યાં શમી ફિલ્ડિંગ કરી રહ્યો હતો. બોલ હવામાં હતી પરંતુ શમીએ તેને પકડવાની કોશિશ ન બતાવી.   બોલ શમીથી થોડો આગળ ટપ્પુ ખાઈને પડ્યો  હતો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - વેલેન્ટાઈન ડે

ગુજરાતી જોક્સ - હું મૂર્ખ છું.

ગુજરાતી જોક્સ - તું કેટલો મૂર્ખ છે

ગુજરાતી જોક્સ - આખા પરિવારનો ખર્ચ

હિતેન કુમાર અને કાજલ ઓઝા વૈદ્ય દ્વારા અભિનિત ગુજરાતી ફિલ્મ ‘તારો થયો 17 જાન્યુઆરીએ રીલિઝ થશે

વધુ જુઓ..

નવીનતમ

Chocolate Cupcakes થી ક્રિસમસને બનાવો ખાસ, જાણો રેસિપી

Chicken curry - સ્વાદિષ્ટ ચિકન કરી બનાવવાની સરળ રીત, સ્વાદ એવો છે કે તમે તેને ખાવા લલચાશો.

Rum Cake Recipe - રમ કેક રેસીપી

National Mathematics Day 2024 : ગણિત દિવસ 22 ડિસેમ્બરે કેમ ઉજવવામાં આવે છે?

Dehydration Symptoms - શું તમે પણ શિયાળામાં પાણી ઓછું પીવો છો ? આ 5 લક્ષણ બતાવી દેશે શરીરમાં થઈ રહી છે પાણીની કમી

આગળનો લેખ
Show comments