Webdunia - Bharat's app for daily news and videos

Install App

INDvsNZ: 299 પર ઓલ આઉટ થયુ ન્યૂઝીલેંડ, અશ્વિને ઝડપી 6 વિકેટ

Webdunia
સોમવાર, 10 ઑક્ટોબર 2016 (16:10 IST)
ન્યૂઝીલેંડે ભારત વિરુદ્ધ ત્રીજા અને અંતિમ ક્રિકેટ ટેસ્ટના ત્રીજા દિવસે પ્રથમ દાવમાં 299 રન બનાવ્યા. 
 
ભારતે પ્રથમ દાવમાં પાંચ વિકેટ પર 557 રન બનાવ્યા પછી દાવ જાહેર કર્યો હતો જેના કરતા ન્યૂઝીલેંડની ટીમ 258 રન પાછળ રહી પણ મેજબાન ટીમે ફોલોઓન ન થવા દેવાનો નિર્ણય કર્યો. 
 
ભારત તરફથી રવિચંદ્રન અશ્વિને છ વિકેટ ઝડપી. ન્યૂઝીલેંડ તરફથી માર્ટિન ગુપ્ટિલે 72 અને ટામ લૈથમે 53 રન બનાવ્યા. 
 
LIVE SCORE માટે ક્લિક કરો 
 
- કોઈપણ રન લીધા વગર બોલ્ટ થયા આઉટ અને ન્યૂઝીલેંડનો દાવ 299 પર સમેટાયો 
 
 આ અગાઉ ગઇકાલે ભારતે  5 વિકેટે 557 રન બનાવી દાવ ડિકલેર કર્યો હતો. લાથમ અને ગુપ્ટિલ વચ્ચે પ્રથમ વિકેટ માટે 118 રનની ભાગીદારી નોઁધાવી ટીમને સારી શરૂઆત અપાવી હતી પરંતુ બાદમાં કોઇ પણ બેટ્સમેન અશ્વિનની બોલિંગનો સામનો કરી શક્યો નહોતો. કેપ્ટન વિલિયમ્સન (8), ટેલર (0), અને રોન્ચી (0) રને આઉટ થઇ જતાં ભારત મજબૂત સ્થિતિમાં આવી ગયું છે.

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments