Webdunia - Bharat's app for daily news and videos

Install App

Live - IPl 2021 DC vs RCB- રોયલ ચેલેન્જર્સ બેંગલોર RCBની શાનદાર જીત 1 રનથી જીત્યો

Webdunia
મંગળવાર, 27 એપ્રિલ 2021 (23:02 IST)
ઈંડિયન પ્રીમીયર લીગ 2021 ના 22મા મેચમાં દિલ્લી કેપિટ્લ્સ અને રૉયલ ચેલેંજર્સ બેંગ્લોર વચ્ચે મેચ રમાઈ રહ્યો છે. આ મેચ અમદાબાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવવાનો છે. 172 રનના લક્ષ્ય મેળવા દિલ્લીની શરૂઆત સારી નહી રહી અને ટીમએ 4 વિકેટ ગુમાવીને 100 રનથી વધારે બનાવી લીધા છે. હેટમાયર અને ઋષભ પંત ક્રીજ પર છે. 33 દડામાં 64 રન જોઈએ. 
 
દિલ્લી કેપિટ્લ્સ  DC Team- 
શિખર ધવન, પૃથ્વી શો, સ્ટીવ સ્મિથ, ઋષભ પંત (કેપ્ટન), શિમરોન હેટ્મિયર, માર્કસ સ્ટોયોનિસ, લલિત યાદવ, અક્ષર પટેલ, કાગીસો રબાડા, અમિત મિશ્રા, આવેશ ખાન.
 
રોયલ ચેલેન્જર્સ બેંગલોર RCB Team - 
દેવદત્ત પદિકલ, વિરાટ કોહલી (કેપ્ટન), રજત પાટીદાર, ગ્લેન મેક્સવેલ, એબી ડી વિલિયર્સ, વોશિંગ્ટન સુંદર, ડેન ક્રિશ્ચિયન, કાયલ જેમીસન, હર્ષલ પટેલ, યુઝવેન્દ્ર ચહલ, મોહમ્મદ સિરાજ. 


11:19 PM, 27th Apr
- રોયલ ચેલેન્જર્સ બેંગલોર RCBની શાનદાર જીત 1 રનથી જીત્યો 
- 19 ઓવર પછી સ્કોર 158/4.  જીત માટે 1 ઓવરમાં 14 રનની જરૂર છે.  

11:08 PM, 27th Apr
- 18 ઓવર પછી સ્કોર 144/4 . આ ઓવરમાં 21 બનાવ્યા. 
- 17 ઓવર પછી સ્કોર 125/4 જીત માટે 18 દડામાં 46 રનની જરૂર 

10:57 PM, 27th Apr
- 16 ઓવર પછી સ્કોર 116/4 જીત માટે 56 રન 24 દડામાં જોઈએ. 
- 15 ઓવર પછી સ્કોર 111/4  હેટમાયર 15 અને ઋષભ પંત 37  રન બનાવીને રમી રહ્યા છે. 
-172 રનના લક્ષ્ય મેળવા દિલ્લીની શરૂઆત સારી નહી રહી અને ટીમએ 4 વિકેટ ગુમાવીને 100 રનથી વધારે બનાવી લીધા છે. હેટમાયર અને ઋષભ પંત ક્રીજ પર છે. 33 દડામાં 64 રન જોઈએ. 

10:43 PM, 27th Apr
- 13  ઓવર પછી દિલ્લી કેપિટ્લસનો સ્કોર 95/4  માર્ક્સ સ્ટોયનિસ પવેલિયન ભેગા થયા
- 12  ઓવર પછી દિલ્લી કેપિટ્લસનો સ્કોર 81/3 માર્ક્સ સ્ટોયનિસ 22 અને ઋષભ પંત 24 રન બનાવીને રમી રહ્યા છે. 
- 10 ઓવર પછી દિલ્લી કેપિટ્લસનો સ્કોર 62/3 માર્ક્સ સ્ટોયનિસ 6 અને ઋષભ પંત 21 રન બનાવીને રમી રહ્યા છે. દિલ્લીને 10 ઓવરમાં જીતવા માટે 110 રન જોઈએ. 
- 9 ઓવર પછી દિલ્લી કેપિટ્લસનો સ્કોઅ 53/3 માર્ક્સ સ્ટોયનિસ 4 અને ઋષભ પંત 14 રન બનાવીને રમી રહ્યા છે. 

10:20 PM, 27th Apr
- 8 ઓવર પછી સ્કોર છે 54/3. માર્કસ સ્ટોયોનિસ 3 અને ઋષભ પંત 14 પર રમી રહ્યા છે 
- 7.2 ઓવરમાં હર્ષલ પટેલની બૉલ પર પૃથ્વી શૉનો કેચ પકડ્યુ એબી ડીવીલયર્સ. શોએ 18 દડામાં 21 રન બનાવીને પવેલિયન ભેગા થય

09:59 PM, 27th Apr
- 5 ઓવર પછી DC દિલ્લી કેપિટલ્સનો સ્કોર 35/2  
- 3.3 ઓવરમાં મોહમ્મદ સિરાજની દડા પર સ્ટીવ સ્મિથએ થંબાવ્યો એબી ડીવિલિયર્સને કેચ. સ્મિથ માતર 4 રન બનાવીને થયા આઉટ. નવા બેટ્સમેન કેપ્ટન ઋષભ પંત ક્રીજ પર આવ્યા છે. 
 

09:43 PM, 27th Apr
- 2 ઓવર પછી દિલ્લી કેપિટલ્સનો સ્કોર23/0  પૃથ્વી શૉ 13, શિખર ધવન 6 રન બનાવીને રમી રહ્યા છે. ડેનિયલ સેમ્સએ તેમના પ્રથમ ઓવરમાં 7 રન ખર્ચ્યા. 
- દિલ્લી કેપિટલ્સની પારીની શરૂઆત ધવન અને પૃથ્વી શૉની સલામી જોડી ક્રીજ પર 

08:57 PM, 27th Apr
- 19 ઓવર પછી સ્કોર 148/5 એબી ડિવિલિયર્સ 50 રન પૂરા કર્યા.  
- એબી ડિવિલિયર્સ 48 રન અને સેમ્સ 2 રન બનાવીને રમી રહ્યા છે. 
-18 ઓવર પછી સ્કોર 139/5  . વૉશિગ્ટન સુંદર 9 દડામાં 6 રન બનાવીને પવેલિયન ભેગા થયા. 

08:42 PM, 27th Apr
- 15 ઓવર પછી સ્કોર છે 114/4. રજત પાટીદાર 31 બનાવીને આઉટ થયા. 
14 ઓવર પછી સ્કોર 106/3  રજત પાટીદાર 30 અને એબી ડીવીલિયર્સ 28  રન બનાવીને રમી રહ્યા છે. ઈશાંતએ ચોથા ઓવરથી રજતએ એક સિક્સ સાથે 11 ન બનાવ્યા. 
13 ઓવર પછી સ્કોર 87/3 એબી ડિવિલયર્સ 12 અને રજત પાટીદાર 20 રન બનાવીને રમી રહ્યા છે. 

08:14 PM, 27th Apr
- 8.3  ઓવર પછી સ્કોર 60/3 ગ્લેમ મેક્સવેલ 25 રન બનાવીને આઉટ થયા 
- 6 ઓવર પછી બેંગ્લોરનો સ્કોર 36/2 ગ્લેન મેક્સવેલ 5 અને રજત પાટીદાર 1 રન બનાવીને રમી રહ્યા છે. પાવરપ્લે પૂર્ણ રૂપથી દિલ્લીના બૉલરના નામ રહ્યો છે. રહતની પાસે આજે સારું અવસર છે એક મોટી પારી રમીને તેમની કુશળતાથી દરેક કોઈને ઓળખ મેળવવા. 

07:49 PM, 27th Apr
- 4 ઓવર પછી રોયલ ચેલેન્જર્સ બેંગલોર RCB નો સ્કોર 30/2 વિરાટ કોહલી 12 રન બનાવીને આઉટ, દેવદત્ત પડીક્કલ 17 રન બનાવીને આઉટ થયા. 
- 2 ઓવર પછી બેંગ્લોરનો સ્કોર 16/0 વિરાટ કોહલી 6 અને દેવદત્ત પડીક્કલ 10 રન બનાવીને રમી રહ્યા છે. રબાડાએ તેમના પ્રથમ ઓવરમાં 10 રન આપ્યા.  
- બેંગ્લોરની તરફથી પારીની શરૂઆય કરવા કેપ્ટન વિરાટ કોહલી અને દેવદત્ત પડીક્ક્લની જોડી મેદન પર ઉતરી છે. દિલ્લીની તરફથી પ્રથમ ઓવર ઈશાંત શર્મા ફેંકી રહ્યા છે. 

07:08 PM, 27th Apr
દિલ્લી કેપિટલ્સએ ટૉસ જીતીને પ્રથમ બૉલિંગ કરવાનો ફેસલો કર્યો 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ -સસલુ અને કાચબો

ગુજરાતી જોક્સ - હોમવર્ક કર્યું નથી,

ગુજરાતી જોક્સ -મગફળી

ગુજરાતી જોક્સ - પતિને મળવા ગઈ

"સવારે હવન, રાત્રે તાજ હોટેલમાં બે પેગ..." 23 વર્ષની તપસ્યા, છતાં વિવાદોમાં ઘેરાઈ મમતા કુલકર્ણી

વધુ જુઓ..

નવીનતમ

દક્ષિણ ભારતીય શૈલીની ડુંગળીની ચટણી તમારા ડોસા સાથે આવશે, મિનિટોમાં રેસીપી બનાવો

Friendship Story- ખોટા મિત્ર

Turmeric For skin- હળદરમાં 5 વસ્તુઓ મિક્સ કરીને ચહેરા પર લગાવો, થોડા જ દિવસોમાં તમને દોષરહિત અને ચમકદાર ત્વચા મળશે.

એલ્યુમિનિયમ કૂકર કાળું થઈ ગયું છે, રસોડાની આ વસ્તુથી, તે ચાંદીની જેમ ચમકશે

ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓ તેમના પીહર કેમ જાય છે? માતાપિતાની સંભાળ શા માટે મહત્વપૂર્ણ છે તે જાણો

આગળનો લેખ
Show comments